enEnglishguગુજરાતી
GUJCET · Physics · Electrostatic Potential and Capacitance
વિધુત ડાયપોલની અક્ષ પરના અને વિષુવરેખા પરના કોઈ પણ બિંદુ પાસે ________.
- A બંને પર \(V \neq 0\)
- B બંને પર \(V=0\)
- C અક્ષ પર\(V=0\)અને વિષુવરેખા પર \(V \neq 0\)
- D અક્ષ પર\(V \neq 0\)અને વિષુવરેખા પર \(V=0\)
Answer & Solution
Correct Answer
(D) અક્ષ પર\(V \neq 0\)અને વિષુવરેખા પર \(V=0\)
Step-by-step Solution
Detailed explanation
(D)
વિધુત ડાયપોલનું સ્થિતિમાન
\(V(r)=\frac{1}{4 \pi \varepsilon_0} \frac{p \cos \theta}{r^2}\) પરથી
અક્ષ પરના બિંદુ માટે \(\theta=0\) અથવા \(\pi\)
\(V = \pm \frac{1}{4 \pi \varepsilon_0} \frac{p}{r^2}\)
\(\Rightarrow\)વિષુવરેખા પરના બિંદુ માટે \(\theta=\frac{\pi}{2}\)
\(\therefore V =0\)
વિધુત ડાયપોલનું સ્થિતિમાન
\(V(r)=\frac{1}{4 \pi \varepsilon_0} \frac{p \cos \theta}{r^2}\) પરથી
અક્ષ પરના બિંદુ માટે \(\theta=0\) અથવા \(\pi\)
\(V = \pm \frac{1}{4 \pi \varepsilon_0} \frac{p}{r^2}\)
\(\Rightarrow\)વિષુવરેખા પરના બિંદુ માટે \(\theta=\frac{\pi}{2}\)
\(\therefore V =0\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક ટ્રાન્સફોર્મરના પ્રાથમિક ગૂંચળાના આંટાની સંખ્યા 100 અને ગૌણ ગૂંચળાના આંટાની સંખ્યા 200 છે. 10 A ઇનપુટ પ્રવાહ માટે વિદ્યુતસ્થિતિમાન 220 V છે, તો સ્ટેપ-અપ ટ્રાન્સફોર્મરમાં આઉટપુટ પ્રવાહ __________ થશે.GUJCET 2023 Easy
- \(R\) ત્રિજ્યાવાળી રીંગના કેન્દ્ર પરના ચુંબકીય ક્ષેત્રનો, તેના કેન્દ્રથી \(2 \sqrt{2} R\) અંતરે અક્ષ પરના બિંદુ પરના ચુંબકીય ક્ષેત્ર સાથેનો ગુણોત્તર ___________ છે.GUJCET 2025 Easy
- એક વિધુતભારિત કણ નિયમિત ચુંબકીયક્ષેત્રમાં ગતિ કરે છે તો .....GUJCET 2016 Medium
- \(4^{\circ}\) પ્રિઝમકોણવાળા પાતળા કાચના પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક 1.6 હોય, તો લઘુતમ વિચલનકોણ __________ થશે.GUJCET 2024 Medium
- 1.0 kg દ્રવ્યને સમતુલ્ય ઊર્જા ___________.GUJCET 2026 Hard
- 10 cm લંબાઈ ધારવતો સળિયો \(5 \times 10^{-4} \frac{W b}{m^2}\) તીવ્રતા ધરાવતાં ચુંબકીયક્ષેત્રમાં ક્ષેત્રને લંબરૂપે ગતિ કરે છે. જો સળિયાનો પ્રવેગ \(5 ms^{-2}\) હોય, તો પ્રેરિત emf ના વધારાનો દર __________ થાય.GUJCET 2015 Easy
More PYQs from GUJCET
- એક વાહક તારનું તાપમાન વધારવામાં આવે તો તેની વાહકતા અને અવરોધકતાનો ગુણોત્તર____GUJCET 2018 Medium
- 2-ફિનાઇલ પ્રોપેનેમાઇડને 1-ફિનાઇલ ઇથેનેમાઇનમાં રૂપાંતરિત કરવા માટે શ્રેષ્ઠ પ્રક્રિયક __________ છે.GUJCET 2020 Easy
- વિકલ સમીકરણ \(\left(\tan ^{-1} y-x\right) d y=\left(1+y^2\right) d x\) નો સંકલ્યકારક અવયવ _________ છે .GUJCET 2020 Hard
- 30 cm લંબાઈ, 25 \(cm ^2\) આડછેદનું ક્ષેત્રફળ, 500 આંટાઓવાળું અને જેના ગર્ભ ભાગમાં હવા હોય તેવું (એરકોર્ડ) સોલેનોઇડ 2.5 A પ્રવાહનું વહન કરે છે. આ પ્રવાહને અચાનક \(10^{-3}\)સેકન્ડના ટૂંકા સમયમાં બંધ કરવામાં આવે છે. આ પરિપથમાં ખુલ્લી કળ (સ્વીચ)ના છેડા વચ્ચે પ્રેરિત સરેરાશ બેક emf કેટલું થશે ? આ સોલેનોઇડના છેડાની નજીક ચુંબકીયક્ષેત્રના ફેરફારને અવગણો.GUJCET 2022 Easy
- એક દ્વિપદી વિતરણનો મધ્યક 6 તથા વિચરણ 3 છે. યાદચ્છિક ચલ X ની કિંમત 2 થી ઓછી હોય તેની સંભાવના __________ છે.GUJCET 2019 Hard
- શ્વાન પુષ્પના છોડમાં કયા લક્ષણ માટે અપૂર્ણ પ્રભુતા જોવા મળે છે ?GUJCET 2021 Easy