enEnglishguગુજરાતી
GUJCET · Physics · Magnetism And Matter
ખૂબ નજીક વીંટાળેલા 800 આંટાવાળા અને \(2.5 \times 10^{-4} m^2\) આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા સૉલેનોઇડમાંથી 3.0A વિદ્યુતપ્રવાહ પસાર થતો હોય તો તેની સાથે સંકળાયેલી મેગ્નેટીક મોમેન્ટ __________.
- A \(60 \mathrm{JT}^{-1}\)
- B \(0.60 \mathrm{JT}^{-1}\)
- C \(6 \mathrm{JT}^{-1}\)
- D \(0.06 \mathrm{JT}^{-1}\)
Answer & Solution
Correct Answer
(B) \(0.60 \mathrm{JT}^{-1}\)
Step-by-step Solution
Detailed explanation
\(M = NIA\) \(M = 800 \times 3.0 \mathrm{~A} \times 2.5 \times 10^{-4} \mathrm{~m}^2\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(2 \mu F\) કેપેસિટન્સ ધરાવતાં કેપેસિટરને 50 V ના સપ્લાય સાથે જોડેલું છે. અને \(3 \mu F\) કેપેસિટન્સ ધરાવતાં કેપેસિટરને 100 V ના સપ્લાય સાથે જોડેલું છે. હવે બેટરી દૂર કરી સમાન પ્રકારના વીજભાર ધરાવતી પ્લેટોનું સંયોજન કરતાં બનતાં સંયોજનનો વીજસ્થિતિમાનનો તફાવત ________ V મળશે ?GUJCET 2020 Hard
- 4 cm જાડાઈના ચોસલામાંથી સૂર્યપ્રકાશને પસાર થતાં લાગતો સમય __________ sec હશે. ચોસલાના દ્રવ્યનો વક્રીભવનાંક 1.5 છે.GUJCET 2019 Easy
- r ત્રિજ્યાવાળી એક સમાન રીંગ પર A અને B બે બિંદુઓ છે. રીંગનો અવરોધ R છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ \(\angle AOB =\theta\) છે. A અને B બિંદુઓ વચ્ચેનો સમતુલ્ય અવરોધ _________ છે.
GUJCET 2015 Hard - એક તારની લંબાઈમાં 2% નો વધારો કરવા માટે તેને ખેંચવામાં આવે છે, તો તેના અવરોધમાં થતો ટકાવારી ફેરફાર (percentage change) _______ છે.GUJCET 2006 Easy
- 800 W ના એક બલ્બની કાર્યક્ષમતા 3% છે, અને તેને 20 m વ્યાસના ગોળાના કેન્દ્રમાં રાખવામાં આવેલો છે, તો તેની સપાટી પર વિદ્યુતચુંબકીય તરંગો દ્વારા લાગતું બળ __________.GUJCET 2013 Hard
- જયારે એક ગતિમાન ઇલેક્ટ્રોન બીજા સિસ્થર ઇલેક્ટ્રોન તરફ આવે છે. તો તેની ગતિઊર્જા અને સ્થિતિઊર્જા અનુક્રમે _______ અને ______.GUJCET 2015 Easy
More PYQs from GUJCET
- એક કેપેસિટર C ને DC પ્રાપ્તિસ્થાન સાથે જોડેલ છે, તો કેપેસિટરનું રિએકટન્સ હશે.GUJCET 2018 Easy
- __________ માં જૈવભારના પિરામિડ સામાન્યપણે અધોવર્તી હોય છે.GUJCET 2024 Easy
- અણુની ધ્રુવીયતાનો એકમ ________ છે.GUJCET 2018 Easy
- યુરિયાના 6% w/v જલીય દ્રાવણ સાથે કયો દ્રાવણ આઇસોટોનિક (સમદાબી) છે? [યૂરીયા નું મોલર દળ = \(=60 gm . mol ^{-1}\)]GUJCET 2018 Medium
- એક વિધુત ડાયપોલને કોઈ અનિયમિત વિધુતક્ષેત્રમાં મૂકેલ હોય, તો _________.GUJCET 2019 Medium
- માતા દ્વારા દૂધસ્ત્રાવ (lactation) ના પ્રારંભિક દિવસો દરમિયાન સ્ત્રાવ થતું પીળું પ્રવાહી 'કોલોસ્ટ્રમ' (Yellowish fluid 'colostrum') નીચેનામાંથી કયાનું ઉદાહરણ (example) છે?GUJCET 2023 Hard