enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Chemical Kinetics
આહેંનિયસ સમીકરણ અનુસાર; \(\log k \rightarrow \frac{1}{T}\) ના આલેખમાં ઢાળનું મૂલ્ય ___________.
- A \(-\frac{E a}{R}\)
- B \(\frac{\mathrm{Ea}}{\mathrm{R}}\)
- C \(-\frac{\mathrm{Ea}}{2.303 \mathrm{R}}\)
- D \(\frac{\mathrm{Ea}}{2.303 R}\)
Answer & Solution
Correct Answer
(C) \(-\frac{\mathrm{Ea}}{2.303 \mathrm{R}}\)
Step-by-step Solution
Detailed explanation
\( \log \mathrm{k} = \log \mathrm{A} - \frac{\mathrm{E}_{\mathrm{a}}}{2.303 \mathrm{R}} \left(\frac{1}{\mathrm{T}}\right) \) ઢાળ \( = -\frac{\mathrm{E}_{\mathrm{a}}}{2.303 \mathrm{R}} \)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ___________ સંયોજન પ્રકાશની હાજરીમાં હવાથી ધીમે ધીમે ઓક્સિડેશન પામીને અત્યંત ઝેરી વાયુ, કાર્બોનિલ ક્લોરાઇડ બનાવે છે.GUJCET 2025 Hard
- ટ્રિસ (ઇથેન-1, 2-ડાયએમાઇન) કોબાલ્ટ (III) સલ્ફેટ સવર્ગ સંયોજનનું સાચું સૂત્ર કયું છે ?GUJCET 2024 Medium
- તત્ત્વ A અને B ની મિશ્રધાતુ બનાવી શકાતી નથી, કારણ કે...GUJCET 2019 Hard
- નીચેનામાંથી કયા સંયોજનની \(S_N 2\) પ્રક્રિયા પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા સૌથી વધુ છે?GUJCET 2025 Medium
- નીચેનામાંથી કયા સંકીર્ણના જલીય દ્રાવણની સમાન પરિસ્થિતિમાં વાહકતા સૌથી ઓછી છે ?GUJCET 2018 Hard
- ધાતુ આયન (metal ion) અને બહુદંતીય લિગેન્ડ (polydentate ligand) વચ્ચે રચાતા વલયમય બંધારણ (ring structure) વાળા સંકીર્ણ સંયોજનનું નામ _______ છે.GUJCET 2009 Medium
More PYQs from GUJCET
- એક મોટા વૃક્ષ પર આહાર માટે આધાર રાખતા કીટકોની સંખ્યા ગણતરી કરીએ તો કેવા પ્રકારનો પિરામિડ મળશે ?GUJCET 2022 Medium
- મોબાઇલ ફોન, ધ્વનિ સંદેશાવ્યવહાર માટે __________ ના રેડિયોતરંગોનો ઉપયોગ કરે છે.GUJCET 2024 Hard
- એક આપેલી લંબાઈના તારનું વર્તુળ બનાવી તેમાંથી પ્રવાહ પસાર કરતાં વર્તુળના કેન્દ્ર પાસે ચુંબકીયક્ષેત્ર B છે. જો આ જ તારમાંથી બે આંટાવાળું વર્તુળ બનાવી તેટલો જ પ્રવાહ પસાર કરીએ તો હવે આ વર્તુળના કેન્દ્ર પર ચુંબકીયક્ષેત્ર ______ હશે.GUJCET 2010 Medium
- પોલારીમીટરના ઉપયોગથી સંયોજનોના નક્કી __________ થાય છે.GUJCET 2019 Medium
- \(\sin ^{-1}\left(\cos \left(\sin ^{-1} x\right)\right)+\cos ^{-1}\left(\sin \left(\cos ^{-1} x\right)\right)=\) _________.GUJCET 2018 Easy
- વેનિલીનમાં હાજર ક્રિયાશીલ સમૂહ ઓળખો.GUJCET 2025 Medium