enEnglishguગુજરાતી
GUJCET · Physics · Current Electricity
સમાન વ્યાસ અને સમાન લંબાઈ ધરાવતા \(\rho_1\) અને \(\rho_2\) અવરોધકતા ધરાવતા બે તાર શ્રેણીમાં જોડવામાં આવે તો જોડાણની સમતુલ્ય અવરોધકતા _________ થાય.
- A \(\rho_1+\rho_2\)
- B \(\frac{\rho_1+\rho_2}{2}\)
- C \(\frac{\rho_1 \rho_2}{\rho_1+\rho_2}\)
- D \(\sqrt{\rho_1 \rho_2}\)
Answer & Solution
Correct Answer
(B) \(\frac{\rho_1+\rho_2}{2}\)
Step-by-step Solution
Detailed explanation
(B)

\( R =R_1+R_2 \\ \frac{\rho(2 l)}{A} =\frac{\rho_1 l}{A}+\frac{\rho_2 l}{A} \\ \therefore 2 \rho =\rho_1+\rho_2 \\ \therefore \rho =\frac{\rho_1+\rho_2}{2}\)

\( R =R_1+R_2 \\ \frac{\rho(2 l)}{A} =\frac{\rho_1 l}{A}+\frac{\rho_2 l}{A} \\ \therefore 2 \rho =\rho_1+\rho_2 \\ \therefore \rho =\frac{\rho_1+\rho_2}{2}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- 1 =0 સમયે 0 V થી શરૂ કરી એક A.C. જનરેટરના વોલ્ટેજ \(t=\frac{1}{100 \pi} s\) માં 2 V થાય છે. આ વોલ્ટેજ 100 V સુધી વધે છે, અને ત્યારબાદ ઘટવાનું શરૂ થાય છે, તો આ જનરેટરની આવૃત્તિ શોધો.GUJCET 2008 Medium
- જો સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રની નળીની લંબાઈ \(( L )\) વધે, તો તેની મોટવણી ___________ .GUJCET 2025 Hard
- 0.12 kg દ્રવ્યમાન અને \(20 \mathrm{~m} \mathrm{~s}^{-1}\) ઝડપ ધરાવતા બોલની ડિ-બ્રોગ્લી તરંગલંબાઈ _________ થશે.
( \(h=6.63 \times 10^{-34} \mathrm{~J} \mathrm{~s}\) )GUJCET 2024 Hard - 1.6 વક્રીભવનાંક ધરાવતા એક નાના પ્રિઝમકોણવાળા પ્રિઝમ વડે \(3.6^{\circ}\) વિચલન મળતું હોય તો પ્રિઝમકોણ __________ છે.GUJCET 2018 Easy
- સમાન 25 cm કેન્દ્રલંબાઈવાળા બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સના સંયોજનનો પાવર શું છે?GUJCET 2025 Easy
- યંગના એક પ્રયોગમાં 5000Å તરંગલંબાઈની ચોથી પ્રકાશિત શલાકા એક અજ્ઞાત તરંગલંબાઈના પ્રકાશની પાંચમી પ્રકાશિત શલાકા પર સંપાત થાય છે, તો અજ્ઞાત તરંગલંબાઈ __________ Å છે.GUJCET 2019 Easy
More PYQs from GUJCET
- નીચેના પૈકી કયું વિધેય \(\left(0, \frac{\pi}{8}\right)\) માં ઘટતું વિધેય છે ?GUJCET 2023 Easy
- જો વિધેય \(f(\alpha)=\left\{\begin{array}{ll}\frac{1-\cos 6 \alpha}{36 \alpha^2}, & \alpha \neq 0 \\ k, & \alpha=0\end{array}\right.\) એ \(\alpha=0\) આગળ સતત હોય, તો \(k=\) _________GUJCET 2020 Medium
- જો \(A=\)\(\left[\begin{array}{cc}2 & -4 \\ -3 & 6\end{array}\right]\) હોય તો, \(A^{-1}\) = _________GUJCET 2024 Hard
- એક નિયમિત ષટ્કોણનાં 5 શિરોબિંદુ પર, દરેક પર \(1 \mu C\) જેટલો વિધુતભાર મૂકેલ છે. ષટ્કોણની દરેક બાજુની લંબાઈ 1 m છે, તો તેના કેન્દ્ર પર વિધુતક્ષેત્ર _________ N/C છે .GUJCET 2019 Easy
- એક AC જનરેટરમાં, \(t =0\) સમયે પ્રેરિત \(\operatorname{emf} \varepsilon=0\) હોય, તો તેનું મૂલ્ય ___________ હોય છે.GUJCET 2025 Medium
- જો \(x+y \leq 5\) તથા \(x+y \geq 10, x \geq 0, y \geq 0\) શરતોને આધીન હેતુલક્ષી વિધેય z = 7x + 3yનું ન્યૂનતમ મૂલ્ય __________ છે.GUJCET 2024 Easy