enEnglishguગુજરાતી
GUJCET · Maths · Vector Algebra
સદિશ (2, −2, 1) ની દિશામાં 6 માનવાળો સદિશ \(\vec{x}\) છે. તથા સદિશ (1, 1, −1) ની દિશામાં \(\sqrt{3}\) માનવાળો સદિશ \(\vec{y}\) છે. તો \(|\vec{x}+2 \vec{y}|=\) _________
- A 40
- B \(\sqrt{35}\)
- C \(\sqrt{17}\)
- D \(2 \sqrt{10}\)
Answer & Solution
Correct Answer
(D) \(2 \sqrt{10}\)
Step-by-step Solution
Detailed explanation
\(\vec{x} = 6 \frac{(2, -2, 1)}{\sqrt{2^2+(-2)^2+1^2}} = 6 \frac{(2, -2, 1)}{3} = (4, -4, 2)\) \(\vec{y} = \sqrt{3} \frac{(1, 1, -1)}{\sqrt{1^2+1^2+(-1)^2}} = \sqrt{3} \frac{(1, 1, -1)}{\sqrt{3}} = (1, 1, -1)\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- \(\left|\begin{array}{lll}10! & 11! & 12! \\ 11! & 12! & 13! \\ 12! & 13! & 14!\end{array}\right|=\) ____________ .GUJCET 2021 Easy
- જો \(x, y \in \mathbf{R}\) અને \(\left|\begin{array}{lll}\left(a^x+a^{-x}\right)^2 & \left(a^x-a^{-x}\right)^2 & 1 \\ \left(b^x+b^{-x}\right)^2 & \left(b^x-b^{-x}\right)^2 & 1 \\ \left(c^x+c^{-x}\right)^2 & \left(c^x-c^{-x}\right)^2 & 1\end{array}\right|\) \(=2 y+6\) તો, \(y=\) _________GUJCET 2019 Medium
- ઘટનાઓ A અને B પરસ્પર નિવારક ઘટનાઓ છે. જો \(P ( A )=\frac{1}{2}, P ( A \cup B )=\frac{3}{5}\) તથા \(P \left( B ^{\prime}\right)=p\) હોય, તો P = _________ .GUJCET 2021 Hard
- વિધેય \(f(x)=\tan x-4 x\) એ ___________ પર ચુસ્તપણે ઘટે છે.GUJCET 2025 Easy
- આપેલી ઘટનાઓ A અને B નિરપેક્ષ ઘટનાઓ હોય તથા \(P(A)\) \(=P, P(B)=\frac{1}{2}\) અને \(P(A \cup B)=\frac{3}{5}\) હોય, તો Pની કિંમત ________ મળે .GUJCET 2024 Hard
- જો \(\mathrm{A}=\left[\begin{array}{cc}\cos \theta & \sin \theta \\ -\sin \theta & \cos \theta\end{array}\right]\) હોય, તો \(\mathrm{A}^3\) =_________.GUJCET 2022 Easy
More PYQs from GUJCET
- જો \(A = \begin{bmatrix} 2 & 0 & 0 \\ 0 & 3 & 0 \\ 0 & 0 & 4 \end{bmatrix}\) અને \(B = \begin{bmatrix} 1 & 0 & 0 \\ 0 & -2 & 0 \\ 0 & 0 & -3 \end{bmatrix}\), તો \(\mathrm{A}^2+\mathrm{B}^2\) = ___________.GUJCET 2026 Easy
- એક વસ્તુના \(x\) એકમના વેચાણથી મળતી કુલ આવક (રૂપિયામા) \(R (x)=3 x^2+36 x+5\) દ્વારા મળે છે જ્યારે \(x = 15\) હોય ત્યારે થતી સીમાંત આવક રૂ/. __________ હોય.GUJCET 2026 Easy
- એનોફિલિસ માદા મચ્છરના શરીરના કયા ભાગમાં પરોપજીવી પ્લાઝમોડિયમના જન્યુકોષોનું ફલન અને વિકાસ થાય છે?GUJCET 2021 Easy
- અલગ કરેલા R ત્રિજ્યાના વાહક ગોળાનું કેપેસિટન્સ __________ સમપ્રમાણમાં છે.GUJCET 2010 Medium
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક ઈલેક્ટ્રોન \(2.0 \times 10^4 NC ^{-1}\) ના નિયમિત વિધુતક્ષેત્રમાં 1.5 cm જેટલાં અંતરનું પતન પામે છે, તો તેનો પ્રવેગ શું હશે?
GUJCET 2021 Hard - X અને Y એમ બે ગૂંચળાઓ એવી રીતે ગોઠવ્યા છે. કે જ્યારે X ગૂંચળામાં પ્રવાહમાં થતો ફેરફાર 4 A હોય છે, ત્યારે Y ગૂંચળામાં 0.4 Wh જેટલું ફલક્સ બદાશા છે. તો તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ __________ H હશે.GUJCET 2008 Hard