enEnglishguગુજરાતી
GUJCET · Physics · Electromagnetic Induction
સમાન આત્મપ્રેરકત્વ L ધરાવતાં બે ગૂંચળાઓને સમાંતર જોડવામાં આવે છે. આ જોડાણ સાથે એક 5 mH આત્મપ્રેરકત્વ વાળા ગૂંચળાને શ્રેણીમાં જોડતાં સમતુલ્ય આત્મપ્રેરકત્વ 15 mH મળે છે, તો આત્મપ્રેરકત્વ L ની કિંમત __________ mH હશે.
- A 10
- B 5.0
- C 2.5
- D 20
Answer & Solution
Correct Answer
(D) 20
Step-by-step Solution
Detailed explanation
D.20

\(L _{ eq }=15 mH\)
\(L_{e q}=\left(\frac{L \times L}{L+L}\right)+5\)
\(\therefore \quad 15=\frac{L}{2}+5\)
\(\therefore \quad \frac{L}{2}=10\)
\(\therefore \quad L=20 mH\)

\(L _{ eq }=15 mH\)
\(L_{e q}=\left(\frac{L \times L}{L+L}\right)+5\)
\(\therefore \quad 15=\frac{L}{2}+5\)
\(\therefore \quad \frac{L}{2}=10\)
\(\therefore \quad L=20 mH\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક AC પરિપથમાં 3 A પ્રવાહ તથા 210 V વિદ્યુતસ્થિતિમાનનો તફાવત છે. જો પરિપથમાં વપરાતો પાવર 63 W હોય, તો પાવર ફેક્ટર __________ .GUJCET 2017 Medium
- બે ઉદ્ગમોમાંથી ઉત્સર્જિત સમાન તીવ્રતા \(l_0\) અને સમાન કળા તફાવત \((\phi)\) ધરાવતા બે તરંગોના સંપાતપણાને કારણે, પરિણામી તરંગની તીવ્રતા ___________ ના સમપ્રમાણમાં હોય છે.GUJCET 2025 Easy
- એક પરિપથમાં \(V = V _0 \sin \omega t\) વડે અપાતો એક ઓલ્ટરનેટિંગ વોલ્ટેજ લાગુ પાડતાં પરિપથમાં મળતો પ્રવાહ \(I=I_0 \sin \left(\omega t-\frac{\pi}{2}\right)\) છે. પરિપથમાં વપરાતો પાવર __________.GUJCET 2006 Medium
- એક આદર્શ સ્ટેપઅપ ટ્રાન્સફોર્મરના પ્રાથમિક ગૂંચળામાં આંટાની સંખ્યા 100 અને ગૌણ ગૂંચળામાં આંટાની સંખ્યા 200 છે. જો તેમાં આઉટપુટ પ્રવાહ 5A, મળતો હોય તો ઈનપુટ પ્રવાહ ___________ હશે.GUJCET 2026 Easy
- \(4 Q\) અને \(-2 Q\) વિધુતભાર ધરાવતાં ધાતુના બે સમાન ગોળાઓને એકબીજાથી અમુક અંતરે મૂકતાં તેમની વચ્ચે બળ F લાગે છે. હવે તેમને વાહક તારથી જોડી અને છૂટા પાડી પછી પહેલાં કરતાં અડધા અંતરે મૂકવામાં આવે છે, તો તેમની વચ્ચે લાગતું બળ _______ છે.GUJCET 2019 Hard
- એક વિધુતપ્રવાહધારિત સુવાહક રિંગની ત્રિજ્યા 6 cm છે. તેના કેન્દ્રથી રિંગની અક્ષ પર 8 cm અંતરે ઉદ્ભવતાં ચુંબકીયક્ષેત્રની તીવ્રતા 216 μ T છે, તો આ રિંગના કેન્દ્ર પર ઉદ્ભવતું ચુંબકીયક્ષેત્ર _________\(\mu T\)થાય.GUJCET 2013 Medium
More PYQs from GUJCET
- જો \(a, b, c\) એ \(\triangle \mathrm{ABC}\) ની બાજુઆનાં માપ દર્શાવે અને \(\left|\begin{array}{lll}a & b & c \\ b & c & a \\ c & a & b\end{array}\right|=0\), તો \(\sin ^2 \mathrm{~A}+\sin ^2 \mathrm{~B}+\sin ^2 \mathrm{C}\)=_________.GUJCET 2022 Medium
- ઝેનર ડાયોડમાં રિવર્સ બાયસ વોલ્ટેજ 3 V હોય અને ડેપ્લેશન વિસ્તારની પહોળાઈ \(300 \AA\) હોય, તો વિધુતક્ષેત્રની તીવ્રતા\(\frac{ V }{ cm }\) થશે.GUJCET 2014 Easy
- Y દિશામાં 1 N/C નું વિદ્યુતક્ષેત્ર પ્રવર્તે છે. XY સમતલમાં મૂકેલા 1 m બાજુવાળા ચોરસમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ ________ છે.GUJCET 2011 Easy
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ વિદ્યુતભારો \(+q,+q,-q\) અને \(-q\) ચોરસના શિરોબિંદુઓ પર મૂકવામાં આવેલા છે, જેની દરેક બાજુની લંબાઈ \(2 l\) છે. વિદ્યુતભારો \(+q\) અને \(+q\) ના મધ્યબિંદુ 'A' પર વિદ્યુત સ્થિતિમાન ___________ છે.
GUJCET 2025 Easy - દ્વિઆણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન (SN2) પ્રક્રિયા માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?GUJCET 2014 Easy
- વિકલ સમીકરણ \(\frac{x d y-y d x}{y}=0\) નો વ્યાપક ઉકેલ _________ છે.GUJCET 2024 Medium