enEnglishguગુજરાતી
GUJCET · Physics · Wave Optics
બે ઉદ્ગમોમાંથી ઉત્સર્જિત સમાન તીવ્રતા \(l_0\) અને સમાન કળા તફાવત \((\phi)\) ધરાવતા બે તરંગોના સંપાતપણાને કારણે, પરિણામી તરંગની તીવ્રતા ___________ ના સમપ્રમાણમાં હોય છે.
- A \(\sin ^2\left(\frac{\phi}{2}\right)\)
- B \(\sin ^2 \phi\)
- C \(\cos ^2\left(\frac{\phi}{2}\right)\)
- D \(\cos ^2 \phi\)
Answer & Solution
Correct Answer
(C) \(\cos ^2\left(\frac{\phi}{2}\right)\)
Step-by-step Solution
Detailed explanation
\(I_R = I_1 + I_2 + 2\sqrt{I_1 I_2} \cos(\phi) = I_0 + I_0 + 2\sqrt{I_0 I_0} \cos(\phi) = 2I_0(1 + \cos(\phi))\) \(I_R = 2I_0(2\cos^2\left(\frac{\phi}{2}\right))\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- 3 mH ઇન્ડક્ટન્સ અને \(4 \Omega\) અવરોધ ધરાવતાં LR શ્રેણી AC પરિપથને V = 5 cos (1000 f) V વોલ્ટેજ લાગુ પાડવામાં આવે છે, તો પરિપથમાં પ્રવાહનું મહત્તમ મૂલ્ય __________ A હશે.GUJCET 2017 Easy
- આકૃતિમાં ચાર બિંદુવત્ વિધુતભારો A, B, C અને D ની વિધુતક્ષેત્રરેખાઓ દર્શાવી છે.

કયા વિધુતભારનું મૂલ્ય મહત્તમ હશે?GUJCET 2023 Medium - તાંબાના વાયરનો ક્રોસ-વિભાગીય વિસ્તાર 2 mm લંબાઈના ચોરસના વિસ્તાર જેટલો છે. જો આ તાંબાનો તાર 8 A વિદ્યુત પ્રવાહ ખેંચે છે, તો મુક્ત ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ શોધો. તાંબાના વાયરમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા \(8 \times 10^{28} m^{-3}\) છે.GUJCET 2008 Hard
- એક વિદ્યુતકોષ (જેનો emf 2 V અને આંતરિક અવરોધ \(0.1 \Omega\) છે) અને બીજો વિદ્યુતકોષ (જેનો emf 4 V અને આંતરિક અવરોધ \(0.2 \Omega\) છે) એકબીજા સાથે સમાંતર જોડાણમાં જોડેલા છે. તો તેમનો સમતુલ્ય emf _________ V થશે.GUJCET 2020 Hard
- એક નિયમિત વિધુતક્ષેત્ર Y-દિશામાં પ્રસ્થાપિત કરેલ છે. બિંદુ A ઉગમબિંદુ છે. બિંદુ B ના યામ (0,2) m છે. બિંદુ C ના યામ (2,0) m છે. A, B અને C બિંદુઓ પાસે વિધુત સ્થિતિમાનો અનુક્રમે \(V_A, V_B\) અને \(V_C\) છે, તો નીચેનામાંથી કયું સાચું છે?GUJCET 2007 Easy
- 1.5 વક્રીભવનાંક ધરાવતા પ્રિઝમ માટે લઘુત્તમ વિચલન કોણ પ્રિઝમના પ્રિઝમ કોણ જેટલો છે. તો પ્રિઝમ કોણ ________ છે. \(\left(\sin 48^{\circ} 36^{\prime}=0.75\right) \quad\)GUJCET 2015 Hard
More PYQs from GUJCET
- એક વ્યક્તિ 5 માંથી 4 વખત સત્ય બોલે છે. તે એક પાસો ફેંકે છે અને જણાવે છે કે તે છગડો છે. ખરેખર છગડો હોવાની સંભાવના કેટલી છે?GUJCET 2025 Medium
- બે બિંદુવત્ વિધુતભારો વચ્ચેનું વિધુતીય બળ 200 N છે. કોઈ એક વિધુતભારનું મૂલ્ય \(10 \%\) વધારવામાં આવે અને બીજા વિધુતભારનું મૂલ્ય \(10 \%\) ઘટાડવામાં આવે તો તેટલા જ અંતરે રહેલાં બંને વિધુતભારો વચ્ચેનું વિધુતબળ _________ હશે.GUJCET 2008 Easy
- \(\int \frac{x^5+1}{x+1} d x\) = _________\(+c\).GUJCET 2022 Easy
- કોઈક શૂન્યક્રમની પ્રક્રિયા માટે અર્ધ-આયુષ્ય સમય 10 min છે. તો આ પ્રક્રિયાને \(100 \%\) પૂર્ણ થવા માટે કેટલો સમય જરૂરી છે?GUJCET 2025 Hard
- નીચેનામાંથી કયા એસિડ માટે \(pK _{ a }\) નું મૂલ્ય સૌથી વધુ છે ?GUJCET 2020 Easy
- એનોફિલિસ માદા મચ્છરના કયા ભાગમાં પ્લાઝમોડિયમના જન્યુકોષનું ફલન અને વિકાસ થાય છે ?GUJCET 2021 Medium