enEnglishguગુજરાતી
GUJCET · Physics · Semiconductor Electronic: Material, Devices And Simple Circuits
ઝેનર ડાયોડમાં રિવર્સ બાયસ વોલ્ટેજ 3 V હોય અને ડેપ્લેશન વિસ્તારની પહોળાઈ \(300 \AA\) હોય, તો વિધુતક્ષેત્રની તીવ્રતા\(\frac{ V }{ cm }\) થશે.
- A \(10^4\)
- B \(10^6\)
- C \(10^8\)
- D \(10^{-2}\)
Answer & Solution
Correct Answer
(B) \(10^6\)
Step-by-step Solution
Detailed explanation
B
\(\begin{aligned} & \mathrm{E}=\frac{\mathrm{V}}{d} \\ & \mathrm{E}=\frac{3}{300 \times 10^{-8}} \\ & \mathrm{E}=10^6 \frac{\mathrm{~V}}{\mathrm{~cm}}\end{aligned}\)
\(\begin{aligned} & \mathrm{E}=\frac{\mathrm{V}}{d} \\ & \mathrm{E}=\frac{3}{300 \times 10^{-8}} \\ & \mathrm{E}=10^6 \frac{\mathrm{~V}}{\mathrm{~cm}}\end{aligned}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક વિદ્યુતભાર તેના સરેરાશ સમતોલન સ્થાનની આસપાસ \(8 \times 10^9 \mathrm{~Hz}\) ની આવૃત્તિથી દોલન કરે છે આ દોલક દ્વારા ઉત્પન્ન વિદ્યુતચુંબકીય તરંગોની આવૃત્તિ કેટલી હશે?GUJCET 2026 Medium
- સ્થિર વિદ્યુતભાર _______ ઉત્પન્ન કરે છે.GUJCET 2007 Hard
- એક વિધુત ડાયપોલ z-અક્ષ પર સંપાત થાય છે અને તેનું મધ્યબિંદુ યામાક્ષ પદ્ધતિના ઉગમબિંદુ પર સંપાત થાય છે. ઉગમબિંદુથી z અંતરે આવેલા અક્ષીય બિંદુ તીવ્રતા \(\overrightarrow{ E }(z)\) હોય અને ઉગમબિંદુએથી વિષુવ રેખા પર y અંતરે આવેલા બિંદુએ વિધુતક્ષેત્રની તીવ્રતા \(\overrightarrow{ E }(y)\) હોય, તો \(\left|\frac{\overrightarrow{ E }(z)}{\overrightarrow{ E }(y)}\right|=\) _______.
અહીં \(z=y \gg a\)GUJCET 2007 Medium - એક ગૂંચળાનું આત્મપ્રેરકત્વ L = 0.04 H અને અવરોધ \(R =12 \Omega\) છે, તેને 220 V, 50 Hz ના સપ્લાય સાથે જોડવામાં આવે છે, ત્યારે આ ગૂંચળામાંથી વહેતો વિધુતપ્રવાહ કેટલો હશે ?GUJCET 2009 Medium
- વિદ્યુતચુંબકીય વિકિરણની તરંગલંબાઈ \((\lambda)\) અને તેના ક્વૉન્ટમ (ફોટોન) ની ડિ-બ્રોગ્લી તરંગલંબાઈ \(\left(\lambda^{\prime}\right)\) હોય તો તેમની વચ્ચેનો સબંધ __________.GUJCET 2026 Medium
- સમઘનના કોઈ એક શિરોબિંદુ પર q જેટલો વિદ્યુતભાર હોય તો તે સમઘનમાંથી પસાર થતું કુલ વિદ્યુત ફ્લક્સ ___________.GUJCET 2026 Easy
More PYQs from GUJCET
- ખોરાક રાંધવા અથવા ગરમ કરવા માઇક્રોવેવ ઓવનમાં માઇક્રોવેવની કઈ આવૃત્તિનો ઉપયોગ થાય છે ?GUJCET 2013 Easy
- દૈહિક સંકર જાત મેળવવા માટે, બે ભિન્ન વનસ્પતિ જાતના કયા ઘટકનું સંયોજન કરવામાં આવે છે?GUJCET 2026 Medium
- જ્યારે 2 mA નો વિદ્યુતપ્રવાહ વહેતી હોય, ત્યારે આપેલ ગૂંચળા સાથે \(10 \mu W b\) નું ચુંબકીય ફલક્સ સંકળાય છે, તો આ ગૂંચળાનું આત્મપ્રેરકત્વ કેટલું હશે ?GUJCET 2011 Easy
- \(\int \frac{d x}{\sqrt{4 x-9 x^2}}=\) ___________ + CGUJCET 2025 Hard
- એક ગજિયા ચુંબકના ધ્રુવની પ્રબળતા \(\left(q_m\right)\) (ચુંબકીય ભાર) અને મેગ્નેટિક મોમેન્ટ (ચુંબકીય ચાકમાત્રા) m છે. આ ગજિયા ચુંબકને તેની લંબાઈની દિશામાં બે સરખા ભાગ કરવામાં આવે છે, તો તેની નવી ધ્રુવની પ્રબળતા __________ અને મેગ્નેટિક મોમેન્ટ __________ થાય.GUJCET 2023 Medium
- શ્રેણિક \(A_r=\left[\begin{array}{cc}r & r-1 \\ r-1 & r\end{array}\right] ; r=1,2,3\),
જો\(\sum_{r=1}^{190}\left|A_r\right|=(\sqrt{10})^k\), તો \(k\) = _________
જ્યાં, \(\left(\left| A _r\right|=\operatorname{det}\left( A _r\right)\right)\)GUJCET 2019 Medium