ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · Physics · Electric Charges and Fields

Y દિશામાં 1 N/C નું વિદ્યુતક્ષેત્ર પ્રવર્તે છે. XY સમતલમાં મૂકેલા 1 m બાજુવાળા ચોરસમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ ________ છે.

  1. A \(1.0 \frac{ Nm ^2}{ C }\)
  2. B \(10.0 \frac{ Nm ^2}{ C }\)
  3. C \(2.0 \frac{ Nm ^2}{ C }\)
  4. D શૂન્ય
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) શૂન્ય

Step-by-step Solution

Detailed explanation

(D)
અહીં, ચોરસ XY સમતલમાં છે. તેથી તેનો ક્ષેત્રફળ સદિશ તેને લંબ દિશામાં, એટલે કે Z-અક્ષની દિશામાં હશે.
\(\begin{array}{l}\overrightarrow{ A }=1^2 \cdot \hat{k} \\ \phi=\overrightarrow{ A } \cdot \overrightarrow{ E } \\ \phi=(1)^2 \hat{k} \cdot(1) \hat{j} \\ \phi=0 \quad(\hat{k} \cdot \hat{j}=0)\end{array}\)
From GUJCET
Explore more questions on app