ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · Physics · Current Electricity

શંટનો તાર કેવો હોવો જોઈએ ?

  1. A પાતળો અને લાંબો
  2. B જાડો અને લાંબો
  3. C જાડો અને ટૂંકો
  4. D પાતળો અને ટૂંકો
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) જાડો અને ટૂંકો

Step-by-step Solution

Detailed explanation

(C)
શંટનો અવરોધ નાનો હોવો જોઈએ.
\(\therefore R =\frac{\rho l}{A}\)પરથી
લંબાઈ (I) ટૂંકી હોવી જોઈએ.
ક્ષેત્રફળ (A) વધારે હોવું જોઈએ.
Same subject
Explore more questions on app
From GUJCET
Explore more questions on app