ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · BIOLOGY · Reproductive Health

ઈન વિટ્રો ફલનમાં, 8 કરતાં વધુ ગર્ભકોષ્ઠી કોષોયુક્ત ભ્રૂણને આગળનો વિકાસ પૂર્ણ કરવા ગર્ભાશયમાં સ્થાનાંતરિત કરવામાં આવે છે તે પદ્ધતિને શું કહે છે ?

  1. A ZIFT
  2. B કૃત્રિમ વીર્યસેચન
  3. C GIFT
  4. D IUT
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) IUT

Step-by-step Solution

Detailed explanation

D
Same subject
Explore more questions on app