enEnglishguગુજરાતી
GUJCET · Maths · Relations and Functions
વિધેય \(f:[2, \infty) \rightarrow \mathrm{R}, f(x)=x^2-4 x+5\) દ્વારા વ્યાખ્યાયિત વિધેય હોય, તો \(f\) નો વિસ્તાર = _________.
- A R
- B \([1, \infty)\)
- C \([4, \infty)\)
- D \([5, \infty)\)
Answer & Solution
Correct Answer
(B) \([1, \infty)\)
Step-by-step Solution
Detailed explanation
\(f(x) = x^2 - 4x + 5 = (x-2)^2 + 1\) \(\text{For } x \in [2, \infty): \text{min } (x-2)^2 = 0 \text{ at } x=2\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- જો \(x=a \cos \theta, y=a \sin \theta\) હોય, તો \(\frac{d^2 y}{d x^2}=\) _________ . (જ્યાં, \(a \neq 0, \theta \neq k \pi, k \in \mathrm{Z}\) )GUJCET 2023 Medium
- જો \(\left|\begin{array}{lll}1! & 2! & 3! \\ 2! & 3! & 4! \\ 3! & 4! & 5!\end{array}\right|=2016 k\) હોય, તો \(k=\) ____________GUJCET 2019 Easy
- વક્ર \(y^2=4 x\) અને રેખા \(x=3\) વડે આવૃત્ત પ્રદેશનું ક્ષેત્રફળ _________ ચો. એકમ છે.GUJCET 2022 Easy
- શ્રેણિક \(A=\left[\begin{array}{ll}2 & 3 \\ 4 & 5\end{array}\right]\) માટે, જો \(A^2-2 I=K A\) હોય તો \(K=\) ___________ .GUJCET 2025 Easy
- નિરપેક્ષ ઘટનાઓ A અને B માટે, \(P ( A )= P , P ( B )=\frac{1}{2}\) અને \(P(A \cup B)=\frac{3}{5}\) હોય, તો P = ___________ .GUJCET 2023 Easy
- રેખાઓ \(\frac{x-3}{1}=\frac{y-2}{2}=\frac{z+4}{2}\) અને \(\frac{x-5}{3}=\frac{y+2}{2}=\frac{z}{6}\) વચ્ચેના ખૂણાનું માપ _________ છે.GUJCET 2024 Medium
More PYQs from GUJCET
- સ્ત્રીઓમાં ગર્ભધારણના __________ થી __________ અઠવાડિયાં સુધીમાં કરવામાં આવેલ MTP પ્રેરિત ગર્ભપાત (MTP) સુરક્ષિત મનાય છે.GUJCET 2023 Medium
- આપેલી પ્રક્રિયા માટે કુલંબમાં વિદ્યુતનો કેટલો જથ્થો જરૂરી છે?
\(\frac{2}{3} Al_2 O_3 \rightarrow \frac{4}{3} Al+O_2\)GUJCET 2025 Medium - સમાન વ્યાસ અને સમાન લંબાઈ ધરાવતા \(\rho_1\) અને \(\rho_2\) અવરોધકતા ધરાવતા બે તાર શ્રેણીમાં જોડવામાં આવે તો જોડાણની સમતુલ્ય અવરોધકતા _________ થાય.GUJCET 2015 Medium
- વિધેય \(f(x)=-|x+1|+3, x \in R\) નું મહત્તમ મૂલ્ય ________ છે.GUJCET 2026 Medium
- નીચેના પૈકી કઈ જોડ સમાન ચુંબકીય ચાકમાત્રા ધરાવે છે ?GUJCET 2019 Easy
- \(2 \sqrt{2} m\) બાજુઓ વાળા એક ચોરસના બધાં શિરોબિંદુઓ પર 1μC વિધુતભાર મૂકેલો છે. આ ચોરસના વિકર્ણોના છેદનબિંદુ પાસે વિધુતસ્થિતિમાનનું મૂલ્ય _________.
\(\left( k =9 \times 10^9 SI\right.\) એકમ)GUJCET 2015 Medium