enEnglishguગુજરાતી
GUJCET · BIOLOGY · Biodiversity and Conservation
તે વિસ્તારની અંદર પ્રજાતિઓની સમૃદ્ધિ વધતા અન્વેષણ વિસ્તાર સાથે વધતી જાય છે, પરંતુ માત્ર એક મર્યાદા સુધી. કયા પ્રકૃતિવાદીએ આ વિધાન પ્રસ્તાવિત કર્યું છે?
- A પૉલ એહરલિક
- B ડેવિડ ટિલમેન
- C એલેકઝાન્ડર વૉન હમ્બોલ્ટ
- D ટ્રેશો
Answer & Solution
Correct Answer
(C) એલેકઝાન્ડર વૉન હમ્બોલ્ટ
Step-by-step Solution
Detailed explanation
C
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from BIOLOGY
- નીચે પૈકી કયું હાર્ડી-વેઈનબર્ગ સમતુલાને અસરકર્તા નથી?GUJCET 2024 Hard
- એક જ રંગસૂત્રના બે જનીનોના ભૌતિક જોડાણ માટે કયો શબ્દ વાપરવો વધુ યોગ્ય રહેશે?GUJCET 2026 Hard
- નીચેનાં પૈકી કયાં વિધાન સાચાં છે?
P - એન્ડોન્યુક્લિએઝ DNA ની અંદર ચોક્કસ સ્થાન પર કાપ મૂકે છે.
Q - મિશ્રક ટેન્ક રિએક્ટર સામાન્ય ચોરસ આકાર ધરાવે છે.
R - બેંક્ટેરિયલ કોષને DNA ના સ્વીકાર હેતુ સક્ષમ બનાવવામાં આવે તે પહેલાં દ્વિસંયોજિત ઘન આયન Mg+2 ની સારવાર આપવામાં આવે છે.GUJCET 2022 Hard - વિધાન (A) : જનીનિક દૃષ્ટિએ ગેઈટોનોગેમી સ્વફલ સાથે સમાનતા ધરાવે છે.
કારણ (R) : ગેઈટોનોગેમીમાં પરાગરજ એજ વનસ્પતિ પરથી આવે છે.GUJCET 2026 Medium - જો ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએમાં \(30 \%\) એડિનાઇન હોય, તો તે જ ડીએનએમાં સાયટોસિનનું ટકા શું છે?GUJCET 2024 Easy
- નીચે આપેલી આકૃતિમાં નિર્દેશિત X શું દર્શાવે છે ?
GUJCET 2024 Easy
More PYQs from GUJCET
- નીચેની બે કૉલમ સાથે મેળ કરો.
Column-I Column-II (A) Electrical resistance (P) \(M ^1 L ^3 T ^{-3} A ^{-2}\) (B) Electrical potential (Q) \(M ^1 L ^2 T ^{-3} A ^{-2}\) (C) Specific resistance (R) \(M ^1 L ^2 T ^{-3} A ^{-1}\) (D) Specific conductance (S) None of these GUJCET 2015 Easy - \(y=x^2 e^{-x}\) એ _________ માં વધતું વિધેય છે.GUJCET 2022 Medium
- જો \(A^2=A\) થાય તેવો ચોરસ શ્રેણિક A, તો \(( I - A )^3-( I + A )^2=\) ____________GUJCET 2024 Medium
- જૈવિક નિયંત્રક - બકુલો વાઇરસ કયા સજીવમાં રોગ સર્જે છે ?GUJCET 2021 Hard
- જો \(A=\left[\begin{array}{cc}2 & 3 \\ 1 & -4\end{array}\right]\) નો વ્યસ્ત શ્રેણિક \(A ^{-1}=\left[\begin{array}{cc}a & \frac{3}{11} \\ \frac{1}{11} & b\end{array}\right]\) હોય, તો a + b = __________.GUJCET 2026 Medium
- સદિશો \(\vec{a}\) અને \(\vec{b}\) માટે, \(|\vec{a}|=3,|\vec{b}|=\frac{\sqrt{2}}{3}\) છે. તથા \(\vec{a} \times \vec{b}\) એકમ સદિશ છે, તો \(\vec{a}\) અને \(\vec{b}\) વચ્ચેના ખૂણાનું _________છે.GUJCET 2023 Easy