ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Amines

યુગ્મન પ્રક્રિયા દ્વારા નારંગી રંગક બનાવવા માટે ફિનોલનું કયા પ્રકારનું દ્રાવણ જરૂરી છે?

  1. A ફિનોલનું આલ્કલાઇન દ્રાવણ
  2. B ફિનોલનું તટસ્થ દ્રાવણ
  3. C ફિનોલનું એસિડિક દ્રાવણ
  4. D ફિનોલનું \(CCl _4\) દ્રાવણ
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) ફિનોલનું આલ્કલાઇન દ્રાવણ

Step-by-step Solution

Detailed explanation

ફિનોલનું આલ્કલાઇન દ્રાવણ
From GUJCET
Explore more questions on app