ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · Physics · Magnetism And Matter

એક ગજિયો ચુંબક પૃથ્વીના ચુંબકીયક્ષેત્રમાં T આવર્તકાળ દોલન કરે છે. તેટલું જ દળ અને કદ ધરાવતા તેવા જ બીજા ચુંબકની ચુંબકીય મોમેન્ટ, આ ચુંબક કરતાં 9 ગળી હોય, તો આવર્તકાળ __________ હશે.

  1. A \(\frac{T}{6}\)
  2. B \(\frac{T}{9}\)
  3. C \(\frac{T}{3}\)
  4. D \(\frac{1}{2}\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) \(\frac{T}{3}\)

Step-by-step Solution

Detailed explanation

C.\(\frac{T}{3}\)
ગજિયા ચુંબકનો આવર્તકાળ
\(\Rightarrow \quad T =2 \pi \sqrt{\frac{ I }{ mB }}\)
\(T =2 \pi \sqrt{\frac{ I }{9 mB }}\)
\(T ^{\prime}=\frac{1}{3} 2 \pi \sqrt{\frac{I}{m B}}\)
\(T ^{\prime}=\frac{ T }{3}\)(સમીકરણ (1) પરથી)