ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · Physics · Magnetism And Matter

એક નાના ગજિયા ચુંબકને તેની અક્ષ 0.5 Tના નિયમિત બાહ્ય ચુંબકીય ક્ષેત્ર સાથે 30° કોણ બનાવે તે રીતે મૂકતાં \(4.5 \times 10^{-2} J\) જેટલું ટોર્ક અનુભવે છે. ચુંબકની મેગ્નેટિક મોમેન્ટનું મૂલ્ય હશે.

  1. A \(3.6 \times 10^2 J T ^{-1}\)
  2. B \(36 \times 10^{-2} J T ^{-1}\)
  3. C \(1.8 \times 10^2 J T ^{-1}\)
  4. D \(18 \times 10^{-2} J T ^{-1}\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \(18 \times 10^{-2} J T ^{-1}\)

Step-by-step Solution

Detailed explanation

\(\begin{array}{l}\tau=m B \sin \theta \\ 4.5 \times 10^{-2}=m \times 0.5 \times \sin 30^{\circ} \\ 4.5 \times 10^{-2}=m \times \frac{1}{2} \times \frac{1}{2} \\ m=4.5 \times 10^{-2} \times 2 \times 2 \\ m=18 \times 10^{-2} J T ^{-1}\end{array}\)
From GUJCET
Explore more questions on app