ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · Physics · Alternating Current

નીચેનામાંથી કયા AC પરિપથમાં, અનુનાદની સ્થિતિમાં આપણને પાવર ફેક્ટરનું મૂલ્ય 1 મળે છે?

  1. A LCR શ્રેણી પરિપથ
  2. B CR શ્રેણી પરિપથ
  3. C માત્ર ઇન્ડક્ટર (L) પરિપથ
  4. D LR શ્રેણી પરિપથ
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) LCR શ્રેણી પરિપથ

Step-by-step Solution

Detailed explanation

LCR શ્રેણી પરિપથ
Same subject
Explore more questions on app
From GUJCET
Explore more questions on app