enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Electrochemistry
\(AlCl _3, AgNO _3\) અને \(MgSO _4\) નાં દ્રાવણોમાંથી એક મોલ ઇલેક્ટ્રોન પસાર કરતાં ધ્રુવો આગળ Al, Ag અને Mg નીચેના પૈકી કયા ગુણોત્તરમાં જમા થશે ?
- A \(3: 6: 2\)
- B \(2: 6: 3\)
- C \(1: 2: 3\)
- D \(3: 2: 1\)
Answer & Solution
Correct Answer
(B) \(2: 6: 3\)
Step-by-step Solution
Detailed explanation
B
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- મિથાઈલ આઈસોપ્રોપાઈલ ઈથરનું સાચું IUPAC નામ કયુ થશે?GUJCET 2026 Medium
- નીચેનામાંથી કયા સંકીર્ણમાં \(s p^3 d^2\) સંકરણ હશે ?GUJCET 2009 Easy
- ધાતુના હાઇડ્રોક્સાઇડની બેઝિક પ્રબળતા માટેનો સાચો ક્રમ ક્યો વિકલ્પ દર્શાવે છે?GUJCET 2014 Easy
- ક્યા વિટામિનનો પ્રાપ્તિ સ્ત્રોત યકૃત નથી ?GUJCET 2015 Easy
- નીચેનામાંથી કયા તત્ત્વની ઇલેક્ટ્રિક રચનામાં 5d કક્ષકમાં \(e ^{-}\) ગોઠવાયેલા છે ?GUJCET 2023 Easy
- \(Zn _{( s )}\left| Zn _{( xM )}^{2+}\right|\left| Cu _{(0.02 M )}^{2+}\right| Cu _{( s )}\) તો કોષના પોટેન્શિયલ વધારો કરવા માટે x નું મૂલ્ય નીચેમાંથી કયું યોગ્ય છે ?GUJCET 2022 Medium
More PYQs from GUJCET
- 4 C વિધુતભારને 10 V વિદ્યુતસ્થિતિમાન ધરાવતાં એક બિંદુથી V સ્થિતિમાન ધરાવતાં બીજા બિંદુએ લાવવા કરવું પડતું કાર્ય 20 J હોય, તો બીજા બિંદુ પાસેનું વિધુત સ્થિતિમાન V શોધો.GUJCET 2008 Easy
- pBR322 માં ampR જનીનમાં કઈ પ્રતિબંધ સાઇટ (restriction site) હાજર છે?GUJCET 2023 Hard
- જ્યારે emf, \(\epsilon\) અને આંતરિક અવરોધ ધરાવતા કોષને બાહ્ય અવરોધ સાથે જોડવામાં આવે છે, ત્યારે R માં વ્યય થતો મહત્તમ પાવર _______ હશે.GUJCET 2011 Hard
- નીચેનામાંથી કયું વિધાન જનીન પરિવર્તિત વનસ્પતિ માટે સુસંગત નથી ?GUJCET 2020 Easy
- બોહરના નમૂના (મૉડેલ) મુજબ, ત્રીજી ઉત્તેજિત અવસ્થામાં રહેલા ઇલેક્ટ્રોનનું કક્ષીય કોણીય વેગમાન ___________ છે [\(h=6.63 \times 10^{-34} Js\)]GUJCET 2025 Easy
- ધારો કે \(A\) એ કક્ષા \(3 \times 3\) નો વ્યસ્ત સંપન્ન ચોરસ શ્રેણિક છે. તો \(|(\operatorname{adj} A) \cdot A|\) = ___________.GUJCET 2025 Hard