enEnglishguગુજરાતી
GUJCET · Physics · Electromagnetic Induction
પાસપાસે રહેલ ગૂંચળાની જોડનું અન્યોન્ય પ્રેરકત્વ 1.5 H છે. જો એક ગૂંચળામાં 0.5 સેકન્ડમાં વિદ્યુતપ્રવાહનો ફેરફાર 0 થી 20 A નો છે, તો અન્ય ગૂંચળા સાથે સંકળાયેલ (સંલગ્ન) ફલક્સનો ફેરફાર શું છે ?
- A 45 Wb
- B 30 Wb
- C 15 Wb
- D 60 Wb
Answer & Solution
Correct Answer
(B) 30 Wb
Step-by-step Solution
Detailed explanation
B.30 Wb
\(|\varepsilon|= N \frac{\Delta \phi}{\Delta t}= M \frac{\Delta I }{\Delta t}\)
\(\begin{aligned} \therefore \quad \Delta \phi = M \Delta I \\ =1.5 \times(20-0) \\ =30 W b\end{aligned}\)
\(|\varepsilon|= N \frac{\Delta \phi}{\Delta t}= M \frac{\Delta I }{\Delta t}\)
\(\begin{aligned} \therefore \quad \Delta \phi = M \Delta I \\ =1.5 \times(20-0) \\ =30 W b\end{aligned}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- જો ચુંબકીય ફલક્સ વેબરમાં હોય, તો ચુંબકીય પ્રેરણનો એકમ __________.GUJCET 2006 Hard
- \(f_1\) અને \(f_2\) કેન્દ્રલંબાઈના બે પાતળા બહિંગોળ લેન્સને એકબીજાના સંપર્કમાં રાખ્યા છે. લેન્સના આ સંયોજનનો સમતુલ્ય પાવર ___________.GUJCET 2026 Medium
- રેક્ટિફાયરમાં વપરાતા ફિલ્ટર પરિપથમાં, લોડ અવરોધ અને કેપેસિટન્સના મૂલ્યો અનુક્રમે \(200 \Omega\) અને \(15 \mu F\) છે. તો સમય અચળાંકનું મૂલ્ય ___________ છે.GUJCET 2025 Hard
- ચુંબકીય ક્ષેત્રનું ઉદ્ભવસ્થાન _________ છે અને વિદ્યુત ક્ષેત્રનું ઉદ્ભવસ્થાન __________ છે.GUJCET 2020 Hard
- બેટરી દ્વારા આપેલ સર્કિટને પૂરો પાડવામાં આવેલ કુલ પ્રવાહ ________ છે.
GUJCET 2009 Hard - આકૃતિમાં ચાર બિંદુવત્ વિધુતભારો A, B, C અને D ની વિધુતક્ષેત્રરેખાઓ દર્શાવી છે.

કયા વિધુતભારનું મૂલ્ય મહત્તમ હશે?GUJCET 2023 Medium
More PYQs from GUJCET
- 2 cm અંતરે રહેલાં બે લાંબા, સીધા અને સમાંતર તાર A અને B માંથી 10 A અને 4 A વિધુતપ્રવાહો સમાન દિશામાં વહે છે. તાર A ના 4 cm લંબાઈના વિભાગ પર લાગતું બળ શોધો.( \(\mu_0=4 \pi \times 10^{-7}\) SI લો).GUJCET 2022 Easy
- હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની ગતિઊર્જા \(\frac{e^{2}}{8 \pi \varepsilon_{0} r}\) તો તેની સ્થિતિઊર્જા ___________.GUJCET 2019 Medium
- દૃશ્યપ્રકાશ તરંગ માટે આવૃત્તિનો ગાળો __________ છે॰GUJCET 2023 Medium
- કેપેસિટરની પ્લેટો પરના વિધુતભાર વધારવા અર્થ _________ થાય છે.GUJCET 2007 Medium
- \(800 \mu F\) કેપેસિટર પર \(8 \times 10^{-18} C\) નો વિધુતભાર મૂકવા કરવું પડતું કાર્ય _________.GUJCET 2007 Hard
- વિધેય \(f(x)=\sin 3 x, x \in\left[0, \frac{\pi}{2}\right]\) તો, \(f\) એ ____________ છેGUJCET 2024 Easy