enEnglishguગુજરાતી
GUJCET · Physics · Moving Charges and Magnetism
ચુંબકીય ક્ષેત્રનું ઉદ્ભવસ્થાન _________ છે અને વિદ્યુત ક્ષેત્રનું ઉદ્ભવસ્થાન __________ છે.
- A સદિશ, અદિશ
- B અદિશ, અદિશ
- C અદિશ, સદિશ
- D સદિશ, સદિશ
Answer & Solution
Correct Answer
(A) સદિશ, અદિશ
Step-by-step Solution
Detailed explanation
ચુંબકીય ક્ષેત્ર પ્રવાહખંડ \(I \vec{d} l\) ને કારણે ઉત્પન્ન થાય છે જ્યારે વિદ્યુત ક્ષેત્ર વિદ્યુતભારને કારણે ઉત્પન્ન થાય છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- યંગના બે સ્લિટના પ્રયોગમાં, બે સ્લિટો વચ્ચેનું અંતર 0.2 mm અને પડદો 2.0 m દૂર મૂકેલો છે. મધ્યસ્થ પ્રકાશિત શલાકા અને ત્રીજી પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર 1.5 cm જેટલું માપવામાં આવે છે. પ્રયોગમાં વપરાયેલ પ્રકાશની તરંગલંબાઈ __________.GUJCET 2026 Medium
- એક આદર્શ સ્ટેપઅપ ટ્રાન્સફોર્મરના પ્રાથમિક ગૂંચળામાં આંટાની સંખ્યા 100 અને ગૌણ ગૂંચળામાં આંટાની સંખ્યા 200 છે. જો તેમાં આઉટપુટ પ્રવાહ 5A, મળતો હોય તો ઈનપુટ પ્રવાહ ___________ હશે.GUJCET 2026 Easy
- એક નિયમિત ષટ્કોણનાં 5 શિરોબિંદુ પર, દરેક પર \(1 \mu C\) જેટલો વિધુતભાર મૂકેલ છે. ષટ્કોણની દરેક બાજુની લંબાઈ 1 m છે, તો તેના કેન્દ્ર પર વિધુતક્ષેત્ર _________ N/C છે .GUJCET 2019 Easy
- એક AC જનરેટરમાં, \(t =0\) સમયે પ્રેરિત \(\operatorname{emf} \varepsilon=0\) હોય, તો તેનું મૂલ્ય ___________ હોય છે.GUJCET 2025 Medium
- એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપ માટે ઓબ્જેક્ટિવ(Objective)ની કેન્દ્રલંબાઈ \(f_0\) અને આઇપીસ(eye piece)ની કેન્દ્રલંબાઈ \(f_e\) હોય તો ટેલિસ્કોપ નળીની લંબાઈ __________ હોય છે.GUJCET 2017 Hard
- \(25 cm^2\) આડછેદનું ક્ષેત્રફળ અને 20 આંટા વાળી કોઇલનો અવરોધ \(10 \Omega\) છે. તેના સમતલને લંબ રહેલાં T ચુંબકીયક્ષેત્રના ફેરફારનો દર \(100 \frac{T}{ s }\) હોય, તો તેમાંથી પસાર થતો પ્રવાહ __________ .GUJCET 2012 Medium
More PYQs from GUJCET
- વિકૃતિના સંદર્ભમાં અસંગત વિકલ્પ કયો છે?GUJCET 2026 Easy
- પારજાંબલી કિરણોની તરંગલંબાઈ __________ સુધી વિસ્તરેલી છે.GUJCET 2020 Easy
- આંતર સંક્રાંતિ તત્ત્વના સંદર્ભમાં કયું વિધાન ખોટું છે?GUJCET 2017 Medium
- ફિનોલમાંથી સેલિસિલિક ઍસિડ બનાવવા માટે કઈ પદ્ધતિ વપરાય છે ?GUJCET 2022 Medium
- ગ્લુકોઝને ગ્લુકોપાયરેનોઝ શા માટે કહે છે ?GUJCET 2019 Easy
- સર્પદંશ કિસ્સામાં આપેલ ઇન્જેક્શનમાં સર્પવિષ વિરુદ્ધ તૈયાર કરેલ એન્ટિબૉડી હોય છે. આવી પ્રતિકારકતાને __________ કહે છે.GUJCET 2021 Medium