enEnglishguગુજરાતી
GUJCET · Physics · Electromagnetic Waves
દૃશ્યપ્રકાશ તરંગ માટે આવૃત્તિનો ગાળો __________ છે॰
- A 400 THz થી 700 THz
- B 400 GHz થી 700 GHz
- C 400 MHz થી 700 MHz
- D 400 kHz થી 700 kHz
Answer & Solution
Correct Answer
(A) 400 THz થી 700 THz
Step-by-step Solution
Detailed explanation
A.400 THz થી 700 THz
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- હવાના માધ્યમનો શૂન્યાવકાશની સાપેક્ષે વક્રીભવનાંક __________.GUJCET 2023 Medium
- પરમાણુ (Z=50) ના ન્યુક્લિયસની ત્રિજ્યા \(9 \times 10^{-15} m\) છે, તો તેની સપાટી પર વિધુત સ્થિતિમાન __________.GUJCET 2006 Easy
- હવામાં એકબીજાથી 1 m અંતરે રહેલાં \(2 \mu C\) જેટલો સમાન ઋણ વિધુતભાર ધરાવતાં તંત્રની વિધુત સ્થિતિઊર્જા __________. \(\left( k =9 \times 10^9\right.\) SI Unit \()\)GUJCET 2009 Easy
-

આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રિજ્યા \(r\) ના બે સમાન સુવાહક વલયો ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે. આકૃતિ (a) માં ચુંબકીય ક્ષેત્ર \(0.3 T / s\) ના દરે વધે છે અને આકૃતિ (b) માં ચુંબકીય ક્ષેત્ર \(0.2 T / s\) ના દરે ઘટે છે. જ્યારે ઉપરથી જોવામાં આવે ત્યારે વલય (a) અને વલય (b) માં પ્રવાહની દિશા __________ છે.GUJCET 2025 Hard - ZE,HE અને BE વચ્ચેનો સાચો સંબંધ __________GUJCET 2018 Hard
- 0.12 kg દ્રવ્યમાન અને \(20 \mathrm{~m} \mathrm{~s}^{-1}\) ઝડપ ધરાવતા બોલની ડિ-બ્રોગ્લી તરંગલંબાઈ _________ થશે.
( \(h=6.63 \times 10^{-34} \mathrm{~J} \mathrm{~s}\) )GUJCET 2024 Hard
More PYQs from GUJCET
- એક વિદ્યુતભારિત પોલા ગોળાની ત્રિજ્યા 10 cm છે. તેની સપાટી પર વિદ્યુતસ્થિતિમાન 100 V છે. તેના કેન્દ્રથી 2 cm દૂર વિધુતસ્થિતિમાન _________ હશે.GUJCET 2024 Hard
- નીચે દર્શાવેલ આકૃતિમાં પ્રિઝમમાંથી નિર્ગમન પામતા કિરણ માટે નિર્ગમન કોણનું મૂલ્ય ______________ .
(પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક \(\sqrt{3}\) અને હવાનો વક્રીભવનાંક 1 છે)
GUJCET 2026 Hard - \(\int \frac{d x}{\sqrt{4 x-9 x^2}}=\) ___________ + CGUJCET 2025 Hard
- નીચેનું રાસાયણિક બંધારણ ધરાવતો અણું કુદરતી રીતે કઈ વનસ્પતિમાંથી મળે છે?
GUJCET 2026 Hard - નીચેના પૈકી કયા ઓકસાઇડ ની બેઝીકતા સૌથી વધુ છે ?GUJCET 2015 Medium
- DNAની રચનામાં નીચેનામાંથી કયો બેઇઝ હોતો નથી ?GUJCET 2023 Hard