enEnglishguગુજરાતી
GUJCET · BIOLOGY · Human Reproduction
સરટોલી કોષો ઉપર કાર્ય કરતો અને શુક્રકાયાન્તરણની પ્રક્રિયામાં મદદ કરતા કેટલાક કારકોના સ્ત્રાવને ઉત્તેજતો અંત:સ્ત્રાવ __________.
- A TSH
- B FSH
- C LH
- D PIF
Answer & Solution
Correct Answer
(B) FSH
Step-by-step Solution
Detailed explanation
B
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from BIOLOGY
- કોના ક્ષેત્ર પ્રયોગોએ દર્શાવ્યું કે,
‘‘પથરાળ સમુદ્રતટ પર મોટા અને સ્પર્ધી રૂપે ઉત્તમ બાર્નેકલે, નાના બાર્નેકલને તે ક્ષેત્રમાંથી ખસેડી દીધા’GUJCET 2026 Easy - નિર્દેશિત m-RNA શૃંખલા દ્વારા સંશ્લેષિત પોલિપેપ્ટાઈડમાં કેટલા એમિનોએસિડ્સ હશે ?
5'-UUUUCUAUGCUGGUGGCUUGAUUUUCCCCU-3'GUJCET 2024 Hard - ભૂસ્તરીય સમય અનુસાર અનાવૃત બીજધારી વનસ્પતિઓનો ‘નિટેલ્સ’ ગોત્ર કયા સમયમાં ઉદ્ભવ્યો હશે?GUJCET 2026 Medium
- માતા દ્વારા દૂધસ્ત્રાવ (lactation) ના પ્રારંભિક દિવસો દરમિયાન સ્ત્રાવ થતું પીળું પ્રવાહી 'કોલોસ્ટ્રમ' (Yellowish fluid 'colostrum') નીચેનામાંથી કયાનું ઉદાહરણ (example) છે?GUJCET 2023 Hard
- જો કોઈ વ્યક્તિના હિમોગ્લોબિનની બીટા ગ્લોબિન શૃંખલા (\(\beta\) globin chain) માં, છઠ્ઠા એમિનો એસિડ (amino acid) ની રચનામાં ગ્લુટામિક એસિડ (Glu) ની જગ્યાએ વેલાઇન (Val) દ્વારા બદલાવ (replace) કરવામાં આવે, તો તે વ્યક્તિ નીચેનામાંથી કયા રોગથી પીડાતી હશે?GUJCET 2020 Easy
- આપેલ આકૃતિમાં "X"ના સ્થાને કયો એમિનો એસિડ આવેલ હશે ?
GUJCET 2023 Medium
More PYQs from GUJCET
- વિધુત ડાયપોલની અક્ષ પરના અને વિષુવરેખા પરના કોઈ પણ બિંદુ પાસે ________.GUJCET 2018 Medium
- નીચેનામાંથી કયું પોલિસેકેરાઈડ નથી?GUJCET 2026 Hard
- સાયક્લોહેક્ઝેનોલમાંથી સાયક્લોહેક્ઝેનોનમાં રૂપાંતર કરવા ક્યો પ્રક્રિયક જરૂરી છે ?GUJCET 2020 Hard
- વિકલ સમીકરણ \(\frac{d y}{d x}(1+x)-x y=1-x\) નો સંકલ્યકારક અવયવ (I.F.) _________ છે.GUJCET 2019 Medium
- \(Zn _{( s )}\left| Zn _{( xM )}^{2+}\right|\left| Cu _{(0.02 M )}^{2+}\right| Cu _{( s )}\) તો કોષના પોટેન્શિયલ વધારો કરવા માટે x નું મૂલ્ય નીચેમાંથી કયું યોગ્ય છે ?GUJCET 2022 Medium
- પાસપાસે રહેલ ગૂંચળાની જોડનું અન્યોન્ય પ્રેરકત્વ 1.5 H છે. જો એક ગૂંચળામાં 0.5 સેકન્ડમાં વિધુતપ્રવાહનો ફેરફાર 0 થી 10 A નો છે, તો અન્ય ગૂંચળા સાથે સંકળાયેલ (સંલગ્ન) ફલક્સનો ફેરફાર શું છે ?GUJCET 2022 Hard