enEnglishguગુજરાતી
GUJCET · Physics · Electromagnetic Induction
એક ગૂંચળામાં વહેતો પ્રવાહ 1 ms માં 3 A થી ઘટી 2 A થાય છે. તે દરમિયાન ઉદ્ભવતું વિધુતચાલક બળ 5 v હોય, તો ગૂંચળાનું આત્મપ્રેરકત્વ __________ .
- A 5 mH
- B 5 H
- C 50 H
- D 5000 H
Answer & Solution
Correct Answer
(A) 5 mH
Step-by-step Solution
Detailed explanation
A.5 Mh
\(\begin{aligned} \varepsilon & =- L \frac{\Delta I }{\Delta t} \\ 5 & =\frac{- L (2-3)}{1 \times 10^{-3}} \\ \therefore \quad L & =\frac{5 \times 1 \times 10^{-3}}{1} \\ \therefore \quad L & =5 \times 10^{-3} H =5 mH \end{aligned}\)
\(\begin{aligned} \varepsilon & =- L \frac{\Delta I }{\Delta t} \\ 5 & =\frac{- L (2-3)}{1 \times 10^{-3}} \\ \therefore \quad L & =\frac{5 \times 1 \times 10^{-3}}{1} \\ \therefore \quad L & =5 \times 10^{-3} H =5 mH \end{aligned}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- દૃશ્ય કિરણો, માઈક્રોવેવ અને X-કિરણોની તરંગલંબાઈઓ અનુક્રમે \(\lambda_v, \lambda_m\) અને \(\lambda_x\) હોય તો નીચે પૈકી ક્યો સબંધ સાચો છે?GUJCET 2026 Medium
- 0.033 kg દળ ધરાવતી અને \(1 km / s \) ની ઝડપે ગતિ કરતી ગોળીની દ-બ્રૉગ્લી તરંગલંબાઈ કેટલી હશે? \( \left(h=6.6 \times 10^{-34} Js \right) \)GUJCET 2025 Hard
- \(L\) લંબાઈના અને \(Q\) જેટલો સમાન વિધુતભાર વિતરણ ધરાવતાં એક પાતળા સળિયાના કોઈ એક છેડાથી અક્ષ પર \(r\) અંતરે \(q\) જેટલો બિંદુવત્ વિધુતભાર આવેલો છે, તો આ બંને વચ્ચે લાગતાં વિધુતબળનું મૂલ્ય __________.GUJCET 2015 Hard
- 27°C તાપમાને એક પેરા મેગ્નેટિક દ્રવ્યની મેગ્નેટિક સસેપ્ટિબિલિટી \(1.0 \times 10^{-5}\)છે, તો કયા તાપમાને તેની મેગ્નેટિક સસેપ્ટિબિલિટી \(1.5 \times 10^{-5}\)થાય ?GUJCET 2014 Hard
- \(+10^{-8} C\) અને \(-10^{-8} C\) મૂલ્યનાં બે બિંદુવત્ વિધુતભારો અનુક્રમે એકબીજાથી 0.1 m અંતરે મૂક્યા છે, તો તેઓને જોડતી રેખાના કેન્દ્રબિંદુએ વિધુતક્ષેત્રનું કુલ મૂલ્ય શોધો.GUJCET 2020 Easy
- પાસપાસે રહેલ ગૂંચળાની જોડનું અન્યોન્ય પ્રેરકત્વ 1.5 H છે. જો એક ગૂંચળામાં 0.5 સેકન્ડમાં વિદ્યુતપ્રવાહનો ફેરફાર 0 થી 20 A નો છે, તો અન્ય ગૂંચળા સાથે સંકળાયેલ (સંલગ્ન) ફલક્સનો ફેરફાર શું છે ?GUJCET 2021 Easy
More PYQs from GUJCET
- એસિડિક પ્રબળતાનો કયો ક્રમ અયોગ્ય છે ?GUJCET 2016 Easy
- નીચેના પૈકી કયું વિધેય \(\left(0, \frac{\pi}{8}\right)\) માં ઘટતું વિધેય છે ?GUJCET 2023 Easy
- \(\int_{-\frac{\pi}{2}}^{\frac{\pi}{2}}\) \(\log \left(\frac{2019-x}{2019+x}\right) d x\) = _________.GUJCET 2020 Easy
- બિંદુવત્ ઉદ્ગમસ્થાનમાંથી અપસારી થતા પ્રકાશ માટે,GUJCET 2025 Medium
- એક પરમાણુમાં 5.4 eV તફાવત બે ઊર્જા સ્તરોને જુદાં પાડે છે, જ્યારે પરમાણુ ઉચ્ચ સ્તરથી નિમ્ન સ્તર પર સંક્રાંતિ કરે છે. ત્યારે ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ કેટલી ?
( \(1 \mathrm{eV}=1.6 \times 10^{-19} \mathrm{~J}, h=6.625 \times 10^{-34} \mathrm{Js}\) )GUJCET 2022 Easy - સાયક્લોહેક્ઝેનોલમાંથી સાયક્લોહેક્ઝેનોનમાં રૂપાંતર કરવા ક્યો પ્રક્રિયક જરૂરી છે ?GUJCET 2020 Hard