enEnglishguગુજરાતી
GUJCET · BIOLOGY · Reproductive Health
નીચે પૈકી કયા STIs નું જૂથ સંપૂર્ણ સાધ્ય નથી?
- A ગોનોરિયા, HIV, ક્લેમીડિયાસિસ
- B હિપેટાઇટિસ - B, જનનાંગીય હર્પિસ, HIV
- C ટ્રાયકોમોનિયાસિસ, HIV, સિફિલિસ
- D જનનાંગીય મસાઓ, ક્લેમીડિયાસિસ, HIV
Answer & Solution
Correct Answer
(B) હિપેટાઇટિસ - B, જનનાંગીય હર્પિસ, HIV
Step-by-step Solution
Detailed explanation
હિપેટાઇટિસ - B, જનનાંગીય હર્પિસ, HIV
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from BIOLOGY
- પ્રાકૃતિક પસંદગીમાં, વધુ વ્યક્તિઓ મધ્યક લક્ષણ મૂલ્ય સિવાયનું મૂલ્ય પ્રાપ્ત કરે છે, જે ___________ સૂચવે છે.GUJCET 2026 Hard
- નીચેનાં પૈકી કયાં વિધાન સાચાં છે?
P - એન્ડોન્યુક્લિએઝ DNA ની અંદર ચોક્કસ સ્થાન પર કાપ મૂકે છે.
Q - મિશ્રક ટેન્ક રિએક્ટર સામાન્ય ચોરસ આકાર ધરાવે છે.
R - બેંક્ટેરિયલ કોષને DNA ના સ્વીકાર હેતુ સક્ષમ બનાવવામાં આવે તે પહેલાં દ્વિસંયોજિત ઘન આયન Mg+2 ની સારવાર આપવામાં આવે છે.GUJCET 2022 Hard - હર્શી અને ચેઇઝના પ્રયોગનું પરિણામ દર્શાવતો સાચો વિકલ્પ કયો છે ?GUJCET 2021 Medium
- કોલમ I અને કોલમ IIની યોગ્ય રીતે જોડ મેળવી સાચો વિકલ્પ પસંદ કરો.
કોલમ I કોલમ II (p) મેન્ડલ (i) આનુવંશિક્તાનો રંગસૂત્રીયવાદ (q) મોર્ગન (ii) જનીનિક નકશા (r) અલ્ફેડ સ્ટ્રર્ટીવેન્ટ (iii) સહલગ્નતા (s) સટન (iv) વિશ્લેષણનો નિયમ GUJCET 2024 Medium - નીચે આપેલ પૈકી કયા લક્ષણને આધારે ડોક્ટર 'X' દર્દીને ન્યુમોનિયા રોગ હોવાનું જણાવશે ?GUJCET 2024 Hard
- સર્પવિષ વિરૂધ્ધ તૈયાર કરેલ એન્ટિબોડી એ કયા પ્રકારની પ્રતિકારકતાનું ઉદાહરણ છે?GUJCET 2026 Easy
More PYQs from GUJCET
- ગણ \(\{a, b, c\}\) પર વ્યાખ્યાયિત સંબંધ \(R =\{(a, a),(b, b),(c, c),(a, c)\}\) એ ____________ છે.GUJCET 2024 Medium
- દરિયાઈ પાણીમાંથી ક્ષાર દૂર કરવા માટે નીચેનામાંથી કઈ પદ્ધતિ વપરાય છે ?GUJCET 2021 Medium
- મૃત અવશેષીય (દ્રવ્ય) આહારશૃંખલાની શરૂઆત માટે નીચેનામાંથી કયું જવાબદાર છે?GUJCET 2024 Medium
- વક્ર \(y=\sin 2 x\), \(x=0\) અને \(x=\pi\) દ્વારા ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ __________ ચો. એકમ છે.GUJCET 2019 Medium
- L = 2H C = 18 μF અને \(R =10 \Omega\) વાળા LCR પરિપથ માટે Q ફેક્ટરનું મૂલ્ય કેટલું હશે ?GUJCET 2021 Medium
- મેસેલ્સન અને સ્ટાલના પ્રયોગમાં ઈ-કોલાઈની 80 મિનિટ સુધી વૃદ્ધિ થાય તો વૃદ્ધિ પછી પ્રાપ્ત થતા DNAમાં હલકા તથા મધ્યમ ઘનતાવાળાનું ઘનત્વ પ્રમાણ અનુક્રમે કેટલું હશે ? (ઈ-કોલાઈ જો 20 મિનિટમાં વિભાજન પામે તો)GUJCET 2022 Easy