enEnglishguગુજરાતી
GUJCET · Maths · Matrices
જો A અને B સમાન કક્ષાવાળા વિસંમિત શ્રેણિક હોય તો AB-BA એ __________.
- A સંમિત શ્રેણિક
- B વિસંમિત શ્રેણિક
- C શૂન્ય શ્રેણિક
- D એકમ શ્રેણિક
Answer & Solution
Correct Answer
(B) વિસંમિત શ્રેણિક
Step-by-step Solution
Detailed explanation
\( A^T = -A, B^T = -B \) \( (AB - BA)^T = (AB)^T - (BA)^T \)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- જો બે સદિશો \(\vec{a}\) અને \(\vec{b}\) માટે \(|\vec{a}|=2,|\vec{b}|=3\) અને \(\vec{a} \cdot \vec{b}=4\) હોય, તો \(\left|\vec{a}_0-\vec{b}\right|=\)__________.GUJCET 2026 Medium
- વિધેય \(f: \mathrm{R} \rightarrow \mathrm{R}, f(x)=2 x^2-5\) અને\(g: \mathbf{R} \rightarrow \mathbf{R}, g(x)=\frac{x}{x^2+1}\) દ્વારા વ્યાખ્યાયિત હોય, તો \(g o f=\) _________.GUJCET 2020 Medium
- જો \(\left|\begin{array}{ll}2017 & 2018 \\ 2019 & 2020\end{array}\right|+\left|\begin{array}{ll}2021 & 2022 \\ 2023 & 2024\end{array}\right|\) = \(2 k\), તો \(k^3\)= _________GUJCET 2024 Medium
- વાસ્તવિક સંખ્યાઓ \(x, y, z\) માટે,
જો \(x \neq y \neq z,\left|\begin{array}{lll}x & x^2 & 1+x^3 \\ y & y^2 & 1+y^3 \\ z & z^2 & 1+z^3\end{array}\right|=0\) અને \(\left|\begin{array}{lll}1 & x & x^2 \\ 1 & y & y^2 \\ 1 & z & z^2\end{array}\right| \neq 0\), તો \(x y z\) = _________GUJCET 2022 Easy - સીમિત શક્ય ઉકેલ પ્રદેશનાં શિરોબિંદુઓ (0, 6), (3, 3), (9, 9), (0, 12) હોય, તો હેતુલક્ષી વિધેય z = 6x + 12yની મહત્તમ કિંમત __________ મળે.GUJCET 2024 Hard
- \(\int e^{\sin x} \sin 2 x d x\) = _________\(+c\).GUJCET 2022 Medium
More PYQs from GUJCET
- એક નાના ગજિયા ચુંબકની લંબાઈ \(2 l\) અને ચુંબકીય ચાકમાત્રા 10 Am² છે. તેના કેન્દ્રથી અક્ષ પર z = 0.1 m અંતરે ચુંબકીયક્ષેત્ર શોધો. અહીં z ના સાપેક્ષમાં l અવગણ્ય છે.GUJCET 2010 Medium
- તાંબાના અને જર્મેનિયમના બે ટુકડાઓને ઓરડાના તાપમાનથી 40 K સુધી ઠંડા પાડવામાં આવે છે, તો તેમનો અવરોધ (resistance) _______ .GUJCET 2006 Medium
- જૈવ-નિયંત્રકો તરીકે વર્તતા સૂક્ષ્મજીવો માટેનો સાચો વિકલ્પ કયો છે?GUJCET 2026 Medium
- નીચેની પ્રક્રિયાનું નામ લખો.
GUJCET 2024 Hard - \(A=\left[\begin{array}{cc}a & b \\ c & -a\end{array}\right]\) માટે \(A^2=I\) થાય તો __________GUJCET 2026 Hard
- 30 cm કેન્દ્રલંબાઈના બહિર્ગોળ લેન્સને 10 cm કેન્દ્રલંબાઈના અંતર્ગોળ લેન્સ સાથે સંપર્કમાં રાખ્યો छे. આ સંયોજનની સમતુલ્ય કેન્દ્રલંબાઈ શોધો. (લેન્સની જાડાઈ અવગણો)GUJCET 2022 Hard