enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Amines
બેન્ઝીન નાઇટ્રાઇલમાં સિગ્મા ( \(\sigma\) ) અને પાઇ ( \(\pi\) ) સહસંયોજક બંધોની સંખ્યા અનુક્રમે __________ છે.
- A 5, 13
- B 15, 3
- C 13, 5
- D 16, 2
Answer & Solution
Correct Answer
(C) 13, 5
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- કયા તાપમાને સિરામિક દ્રવ્યો અતિસુવાહક તરીકે વર્તે છે ?GUJCET 2019 Hard
- નીચેનામાંથી કયું સંકીર્ણ સંયોજન પ્રકાશીય ક્રિયાશીલ (optically active compound) છે, તે ઓળખો.GUJCET 2024 Easy
- નીચેનામાંથી કયા સંકીર્ણના જલીય દ્રાવણની સમાન પરિસ્થિતિમાં વાહકતા સૌથી ઓછી છે ?GUJCET 2018 Hard
- A + B = → નીપજ. આ પ્રકિયા માટે પ્રકિયાવેગ \(= K | A |^2| B |^0\) છે. પ્રકિયક A અને B નું સાંદણ બમણું કરતાં પ્રકિયાવેગ શો ફેરફાર થાય છે ?GUJCET 2013 Medium
- પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે નીચેનામાંથી કયા આલેખ માટે ઢાળનું મૂલ્ય \(\frac{ K }{2.303}\) હશે ?GUJCET 2023 Easy
- પ્રથમક્રમની એક પ્રક્રિયા 27°C તાપમાને 75% પૂર્ણ થવા માટે 20 સેકન્ડ લાગે, તો વેગ અચળાકનું મૂલ્ય કેટલું થશે ?GUJCET 2018 Hard
More PYQs from GUJCET
- એક પ્રોટોન અને એક \(\alpha- \) કણને સમાન વિદ્યુતક્ષેત્રમાં મૂકતાં તેમાં ઉદ્ભવતા પ્રવેગો અનુક્રમે \(a_p\) અને \(a_\alpha\) હોય તો \(a_p: a_\alpha\)= ______________ .GUJCET 2026 Hard
- હાઈગેન્સના સિદ્ધાંત અનુસાર એક જ તરંગ અગ્ર પરના કોઈ પણ બે કણોના દોલનો વચ્ચેનો કળા તફાવત ___________ rad છે.GUJCET 2026 Easy
- 1.6 વક્રીભવનાંકવાળા માધ્યમ A માંથી પ્રકાશનું એક કિરણ 1.5 વક્રીભવનાંકવાળા માધ્યમ B તરફ જાય છે, તો માધ્યમ A ના ક્રાંતિકોણનું મૂલ્ય __________.GUJCET 2015 Easy
- \(A, B, C\) અને \(D\) શિરોબિંદુઓ ધરાવતા લંબચોરસનું ક્ષેત્રફળ, જેમના સ્થાન સદિશો અનુક્રમે \(-\hat{i}+\frac{1}{2} \hat{j}+4 \hat{k}\), \(\hat{i}+\frac{1}{2} \hat{j}+4 \hat{k}, \hat{i}-\frac{1}{2} \hat{j}+4 \hat{k}\) અને \(-\hat{i}-\frac{1}{2} \hat{j}+4 \hat{k}\) છે, તે ___________ છે.GUJCET 2025 Easy
- શ્રેણિક \(A_r=\left[\begin{array}{cc}r & r-1 \\ r-1 & r\end{array}\right] ; r=1,2,3\),
જો\(\sum_{r=1}^{190}\left|A_r\right|=(\sqrt{10})^k\), તો \(k\) = _________
જ્યાં, \(\left(\left| A _r\right|=\operatorname{det}\left( A _r\right)\right)\)GUJCET 2019 Medium - આદર્શ દ્રાવણો માટે નીચેનામાંથી કઈ પરિસ્થિતિ યોગ્ય છે?GUJCET 2026 Easy