ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · Physics · Electric Charges and Fields

એક m દળ અને q વિધુતભાર ધરાવતાં સ્થિર કણ પર સમાન વિધુતક્ષેત્ર E લગાડતાં તે ગતિમાં આવે છે. આ કણ જ્યારે બળની દિશામાં X અંતર કાપે ત્યારે તેની ગતિઊર્જા _______ હશે.

  1. A \(q E ^2 x\)
  2. B \(q^2 E x\)
  3. C \(q E x^2\)
  4. D \(q E x\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \(q E x\)

Step-by-step Solution

Detailed explanation

(D)
કાર્ય \(W = Fd =(q E ) x\)
\(\Rightarrow\) કાર્ય ઊર્જા પ્રમેય અનુસાર કણે મેળવેલ ગતિઊર્જા \(K =q E x\)
Same subject
Explore more questions on app
From GUJCET
Explore more questions on app