ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · Physics · Electric Charges and Fields

સમાન રીતે વિધુતભારિત એવા અનંત સમતલ પર વિધુતભારની પૃષ્ઠઘનતા \(\sigma\) છે. એની નજીક સાદું લોલક અધોદિશામાં લટકાવેલું છે. લોલકના ધાતુના ગોળા પર \(q_0\) વિધુતભાર આપ્યા પછી શિરોલંબ દિશા સાથે લોલકની દોરી \(\theta\) ખૂણો બનાવે છે, તો _______.

  1. A \(\sigma \propto \frac{q_0}{\tan \theta}\)
  2. B \(\sigma \alpha \frac{\tan \theta}{q_0}\)
  3. C \(\sigma \alpha \tan \theta\)
  4. D \(\sigma \alpha \frac{\cot \theta}{q_0}\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) \(\sigma \alpha \tan \theta\)

Step-by-step Solution

Detailed explanation

(C)
image
આકૃતિ પરથી
\(\begin{aligned} T \sin \theta & =q_0 E \\ T \cos \theta & =m g \\ \tan \theta & =\frac{q_0 E }{m g} \\ \therefore \quad \tan \theta & =\frac{q_0}{m g}\left(\frac{\sigma}{\varepsilon_0}\right) \\ \therefore \quad & \sigma \alpha \tan \theta\left(\because m \text { અને } q_0 \text { અચલ })\right.\end{aligned}\)
Same subject
Explore more questions on app