enEnglishguગુજરાતી
GUJCET · Physics · Moving Charges and Magnetism
માથા પરથી પસાર થતા વીજળીના તારમાંથી 90A વિદ્યુતપ્રવાહ પૂર્વથી પશ્ચિમ દિશા તરફ વહે છે. આ તારથી 1.5m ઉપર ચુંબકીયક્ષેત્રનું મૂલ્ય _________ અને દિશા _________ હશે.
- A \(1.2 \times 10^{-5} \mathrm{~T}\), ઉત્તર દિશામાં
- B \(1.2 \pi \times 10^{-5} \mathrm{~T}\), ઉત્તર દિશામાં
- C \(1.2 \times 10^{-5} \mathrm{~T}\), દક્ષિણ દિશામાં
- D \(1.2 \pi \times 10^{-5} \mathrm{~T}\), દક્ષિણ દિશામાં
Answer & Solution
Correct Answer
(A) \(1.2 \times 10^{-5} \mathrm{~T}\), ઉત્તર દિશામાં
Step-by-step Solution
Detailed explanation
\( B = \frac{\mu_0 I}{2 \pi r} \) \( B = \frac{(4 \pi \times 10^{-7}) \times 90}{2 \pi \times 1.5} = 1.2 \times 10^{-5} \mathrm{~T} \)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- 27 mH ઈન્ડક્ટર સાથે 30 μF નું સંપૂર્ણ વિદ્યુતભારિત કેપેસીટર જોડેલ છે. તો પરિપથમાં થતા મુક્ત દોલનોની કોણીય આવૃત્તિ કેટલી હશે?GUJCET 2026 Hard
- પ્રકાશનું કિરણ પ્રકાશીય પાતળા માધ્યમમાંથી પ્રકાશીય ઘટ્ટ માધ્યમમાં દાખલ થાય ત્યારે તેનો વેગ __________ માં ફેરફાર થવાથી ઘટે છે.GUJCET 2015 Medium
- 1.6 વક્રીભવનાંકવાળા માધ્યમ A માંથી પ્રકાશનું એક કિરણ 1.5 વક્રીભવનાંકવાળા માધ્યમ B તરફ જાય છે, તો માધ્યમ A ના ક્રાંતિકોણનું મૂલ્ય __________.GUJCET 2015 Easy
- ઉદ્ભવસ્થાનમાંથી 8.196 X 106 Hz આવૃતિના વિધુતચુંબકીય તરંગો પ્રસરે છે, તો આ વિદ્યુતચુંબકીય તરંગોની તરંગલંબાઈ કેટલી થાય ?GUJCET 2010 Medium
- __________ ગુણધર્મ માટે ડોમેઇન બંધારણ આવશ્યક છે.GUJCET 2007 Easy
- એક અતિ લાંબા સોલેનોઇડમાં 1 cm દીઠ 50 આંટાઓ છે. તેમાંથી 2.5 A પ્રવાહ પસાર થાય છે, તો તે અક્ષ ઉપર કેન્દ્ર પાસે ચુંબકીયક્ષેત્ર _________ Τ છે.GUJCET 2019 Hard
More PYQs from GUJCET
- ધારો કે \(f: R \rightarrow R\) એ \(f(x)=x^3\) દ્વારા વ્યાખ્યાયિત છે. તો \(f\) એ ___________ છે.GUJCET 2025 Easy
- રાસાયણિક પ્રક્રિયાનો વેગ નિરપેક્ષ તાપમાન 298 K માંથી 10 K વધારતાં પ્રક્રિયા વેગ બમણો થાય છે. તો સક્રિયકરણ ઊર્જા કેટલી થશે?GUJCET 2026 Easy
- SN1 પ્રક્રિયા નીચેનામાંથી કયા હેલાઈડ સૌથી ઝડપી આપશે ?GUJCET 2021 Hard
- જો બે સદિશો \(\vec{a}\) અને \(\vec{b}\) માટે \(|\vec{a}|=2,|\vec{b}|=3\) અને \(\vec{a} \cdot \vec{b}=4\) હોય, તો \(\left|\vec{a}_0-\vec{b}\right|=\)__________.GUJCET 2026 Medium
- નીચેના પૈકી કયું સંયોજન સૌથી વધારે એસિડિક છે ?GUJCET 2013 Hard
- માઈકોરાઇઝાના સંદર્ભમાં કયો વિકલ્પ સાચો છે?
(i) તે ભૂમિમાંથી ફોસ્ફરસનું શોષણ કરે છે.
(ii) તે રાઈઝોબિયમ બેક્ટેરિયા સાથે ગંડિકાનું નિર્માણ કરે છે.
(iii) તે મૂળમાં રોગ પ્રેરતા રોગકારકો સામે તથા ક્ષાર અને શુષ્કતા સામે ટકી રહે છે.
(iv) તે વાતાવરણમાંથી નાઈટ્રોજનનું સ્થાપન કરે છે.GUJCET 2020 Easy