enEnglishguગુજરાતી
GUJCET · Physics · Alternating Current
27 mH ઈન્ડક્ટર સાથે 30 μF નું સંપૂર્ણ વિદ્યુતભારિત કેપેસીટર જોડેલ છે. તો પરિપથમાં થતા મુક્ત દોલનોની કોણીય આવૃત્તિ કેટલી હશે?
- A \(11 \frac{\mathrm{rad}}{\mathrm{s}}\)
- B \(1100 \frac{\mathrm{rad}}{\mathrm{s}}\)
- C \(110 \frac{\mathrm{rad}}{\mathrm{s}}\)
- D \(11000 \frac{\mathrm{rad}}{\mathrm{s}}\)
Answer & Solution
Correct Answer
(B) \(1100 \frac{\mathrm{rad}}{\mathrm{s}}\)
Step-by-step Solution
Detailed explanation
\(\omega = \frac{1}{\sqrt{LC}}\) \(\omega = \frac{1}{\sqrt{(27 \times 10^{-3} \, \text{H})(30 \times 10^{-6} \, \text{F})}}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- જ્યારે \(10 \mu C\) વિદ્યુતભાર બંધ સપાટી વડે ઘેરાયેલો હોય, ત્યારે સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ \(\phi\) છે. હવે બીજો \(10 \mu C\) વિદ્યુતભાર તે બંધ સપાટીની અંદર મૂકવામાં આવે છે, ત્યારે સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ _________ થશે.GUJCET 2018 Easy
- એક સોલેનોઇડમાં ગર્ભમાંના દ્રવ્યની સાપેક્ષ પરમિએબિલિટી 400 છે. સોલેનોઇડના આંટા ગર્ભથી અવાહક વડે જુદા પાડેલા છે. આંટામાંથી I A વિદ્યુતપ્રવાહ પસાર થાય છે. જો તેમાં એક મીટરદીઠ 1000 આંટા હોય, તો ચુંબકીયક્ષેત્રનું મૂલ્ય _________ T હશે.( \(\mu_0=4 \pi \times 10^{-7}\) SI લો).GUJCET 2022 Medium
- બાજુ-બાજુમાં રહેલી ગૂંચળાઓની એક જોડનું અન્યોન્ય પ્રેરકત્વ 2H છે. જો એક ગૂંચળામાં વિદ્યુતપ્રવાહ 0.15s માં 0 થી 30A માં બદલાય, તો બીજી ગૂંચળા સાથે સંકળાયેલી ફ્લક્સ લિન્કેજમાં થતો ફેરફાર કેટલો હશે?GUJCET 2025 Easy
- ડાઇઈલેક્ટ્રિક માધ્યમ તરીકે હવા ધરાવતું સમાંતર પ્લેટ કેપેસિટર V વોલ્ટના વિધુત સ્થિતિમાનના તફાવત દ્વારા ચાર્જ થાય છે. બેટરીનું જોડાણ દૂર કર્યા પછી, અવાહક હેન્ડલની મદદથી કેપેસિટર પ્લેટો વચ્ચેનું અંતર વધારવામાં આવે છે. પરિણામે પ્લેટો વચ્ચે વિધુત સ્થિતિમાનનો તફાવત _________.GUJCET 2009 Medium
- એક કાર્બન અવરોધ પર અનુક્રમે કથ્થઈ (Brown), લાલ (Red), નારંગી (Orange) અને રૂપેરી (Silver) કલરના પટ્ટા છે. તો તે અવરોધનું મૂલ્ય ________ છે.GUJCET 2017 Medium
- 1.6 વક્રીભવનાંક ધરાવતા એક નાના પ્રિઝમકોણવાળા પ્રિઝમ વડે \(3.6^{\circ}\) વિચલન મળતું હોય તો પ્રિઝમકોણ __________ છે.GUJCET 2018 Easy
More PYQs from GUJCET
- ચુંબકીય ચાકમાત્રા (મોમેન્ટ)નો એકમ ४.GUJCET 2010 Easy
- 0.1 M KCI દ્રાવણ ભરેલા વાહકતા કોષનો અવરોધ 100 \(\Omega\) અને દ્રાવણની વાહકતા 1.29 /m હોય તો કોષ અચળાંકનું મૂલ્ય કેટલું થશે ?GUJCET 2023 Medium
- \(\int \sqrt{\frac{\cos x-\cos ^3 x}{1-\cos ^3 x}} d x\) = ________ \(+c\).
\(\left(\right.\) જ્યi \(\left.x \in \mathbf{R}-\left\{\frac{k \pi}{2} / k \in \mathbf{Z}\right\}\right)\)GUJCET 2021 Medium - નીચે નામનિર્દેશનવાળી આકૃતિમાં કયો વિકલ્પ સાચો છે ?
GUJCET 2020 Hard - પ્રોટીનમાં દરેક પોલિપેપ્ટાઇડમાં એમિનો ઍસિડ એક ચોક્કસ ક્રમમાં એકબીજા સાથે જોડાયેલા હોય છે. એમિનો ઍસિડના આ ક્રમને તે પ્રોટીનની ___________ સંરચના કહેવાય છે.GUJCET 2025 Medium
- નીચે દર્શાવેલાં સંયોજનોની SN1 પ્રક્રિયાઓ પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતાનો ઊતરતો ક્રમ નક્કી કરો.
(i) \(C _6 H _5 \cdot CH _2 Br\)
(ii) \(C _6 H _5 \cdot CH \cdot\left( C _6 H _5\right) Br\)
(iii) \(C _6 H _5 \cdot CH \cdot\left( CH _3\right) Br\)
(iv) \(C _6 H _5 C \cdot\left( CH _3\right)\left( C _6 H _5\right) Br\)GUJCET 2024 Hard