enEnglishguગુજરાતી
GUJCET · BIOLOGY · Microbes in Human Welfare
માઈકોરાઇઝાના સંદર્ભમાં કયો વિકલ્પ સાચો છે?
(i) તે ભૂમિમાંથી ફોસ્ફરસનું શોષણ કરે છે.
(ii) તે રાઈઝોબિયમ બેક્ટેરિયા સાથે ગંડિકાનું નિર્માણ કરે છે.
(iii) તે મૂળમાં રોગ પ્રેરતા રોગકારકો સામે તથા ક્ષાર અને શુષ્કતા સામે ટકી રહે છે.
(iv) તે વાતાવરણમાંથી નાઈટ્રોજનનું સ્થાપન કરે છે.
- A (i) અને (ii)
- B (i) અને (iii)
- C (i), (ii) અને (iii)
- D (ii) અને (iv)
Answer & Solution
Correct Answer
(B) (i) અને (iii)
Step-by-step Solution
Detailed explanation
B
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from BIOLOGY
- વિધાન A : DNA કોષરસપટલમાંથી પસાર થઈ શકતો નથી.
કારણ R : DNA જલવિતરાગી અણુ છે.GUJCET 2022 Medium - સેન્ટ્રલ ડોગ્મા (Central dogma) X દ્વારા પ્રસ્તાવિત કરવામાં આવ્યો હતો અને તેમાં અનુક્રમે Y, Z પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે. સાચો વિકલ્પ પસંદ કરો.GUJCET 2020 Hard
- સ્તંભ I ને સ્તંભ II સાથે જોડો અને સાચો વિકલ્પ લખો.
સ્તંભ-I સ્તંભ-II 1. કોષીય અવરોધ (A) મોંમાં રહેલી લાળ 2. દેહધાર્મિક અવરોધ (B) ઇન્ટરફેરોન 3. સાયટોકાઇન અવરોધ (C) કુદરતી મારક કોષો (એક પ્રકારના લિમ્ફોસાઇટ્સ) 4. ભૌતિક અવરોધ (D) શ્વસન માર્ગનું શ્લેષ્મસ્તર GUJCET 2021 Easy - નામનિર્દેશન દર્શાવો.
GUJCET 2021 Medium - માનવ ઉદવિકાસમાં મગજની સૌથી ઓછી ક્ષમતા ધરાવતો માનવ કોણ હતું ?GUJCET 2020 Easy
- વર્તમાન સમયમાં લગભગ ________ જેટલા પુનઃસંયોજિત ચિકિત્સકીય ઔષધો વિશ્વમાં મનુષ્યના ઉપયોગ માટે સ્વીકૃત કરવામાં આવ્યા છે.GUJCET 2026 Hard
More PYQs from GUJCET
- \(f_1\) અને \(f_2\) કેન્દ્રલંબાઈના બે પાતળા બહિંગોળ લેન્સને એકબીજાના સંપર્કમાં રાખ્યા છે. લેન્સના આ સંયોજનનો સમતુલ્ય પાવર ___________.GUJCET 2026 Medium
- કયો પ્યુરિન બેઇઝ છે ?GUJCET 2018 Easy
- વક્ર \(|x|+y=1\) વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ _________ ચો. એકમ છે.GUJCET 2018 Hard
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ, વ્હીટસ્ટોન બ્રિજની સંતુલિત અવસ્થામાં \(n=\) ___________ છે.
GUJCET 2025 Medium - A.C. પરિપથમાં ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અને કેપેસિટિવ રિએક્ટન્સનો ગુણોત્તર __________.GUJCET 2006 Hard
- જો અનંત સમતલ પર નિયમિત વિધુતભાર પૃષ્ઠઘનતા \(\sigma\) હોય, તો પૃષ્ઠ નજીક વિધુતક્ષેત્ર _________.GUJCET 2007 Hard