enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Chemical Kinetics
રાસાયણિક પ્રક્રિયાનો વેગ નિરપેક્ષ તાપમાન 298 K માંથી 10 K વધારતાં પ્રક્રિયા વેગ બમણો થાય છે. તો સક્રિયકરણ ઊર્જા કેટલી થશે?
- A \(52.897 \mathrm{~kJ} \mathrm{~mol}^{-1}\)
- B \(51.897 \mathrm{~kJ} \mathrm{~mol}^{-1}\)
- C \(42.897 \mathrm{~kJ} \mathrm{~mol}^{-1}\)
- D \(41.897 \mathrm{~kJ} \mathrm{~mol}^{-1}\)
Answer & Solution
Correct Answer
(A) \(52.897 \mathrm{~kJ} \mathrm{~mol}^{-1}\)
Step-by-step Solution
Detailed explanation
\(\ln\left(\frac{k_2}{k_1}\right) = \frac{E_a}{R}\left(\frac{1}{T_1} - \frac{1}{T_2}\right)\) \(\ln(2) = \frac{E_a}{8.314 \, \mathrm{J} \, \mathrm{mol}^{-1} \, \mathrm{K}^{-1}}\left(\frac{1}{298 \, \mathrm{K}} - \frac{1}{308 \, \mathrm{K}}\right)\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેના પૈકી કઈ વિષમીકરણ રેડોક્ષ પ્રક્રિયા છે ?GUJCET 2017 Medium
- પ્રોટીનમાં દરેક પોલિપેપ્ટાઇડમાં એમિનો ઍસિડ એક ચોક્કસ ક્રમમાં એકબીજા સાથે જોડાયેલા હોય છે. એમિનો ઍસિડના આ ક્રમને તે પ્રોટીનની ___________ સંરચના કહેવાય છે.GUJCET 2025 Medium
- નિયત તાપમાને એક અજ્ઞાત પદાર્થનું 1.6% દ્રાવણ, 2.4% યુરિયાના દ્રાવણ સાથે સમઅભિસારી છે. જો બંને દ્રાવણમાં દ્રાવક એક જ હોય, તો તથા બંનેની ઘનતા 1 ગ્રામ/સેમી³ હોય, તો અજ્ઞાત પદાર્થનું આણ્વીયદળ કેટલા ગ્રામ/મોલ થશે ? [યુરિયાનું મોલેક્યુલર માસ =60 ગ્રામ / મોલ]GUJCET 2017 Easy
- \(R ^{\prime}- C l \xrightarrow{ Na / \text { Ether }}\) 2, 3 - ડાય મિથાઇલ બ્યુટેન ઉપરોક્ત પ્રક્રિયામાં R' કયો સમૂહ છે ?GUJCET 2020 Hard
- નીચેનામાંથી કયું સંકીર્ણ પ્રકાશની મહત્તમ તરંગલંબાઈ અવશોષિત કરશે ?GUJCET 2020 Medium
- pH = 1 ધરાવતા \(H _2 SO _4\) ના જલીય દ્રાવણની નોર્માલિટી (Normality) કેટલી હશે?GUJCET 2018 Hard
More PYQs from GUJCET
- 27°C તાપમાને એક પેરા મેગ્નેટિક દ્રવ્યની મેગ્નેટિક સસેપ્ટિબિલિટી \(1.0 \times 10^{-5}\)છે, તો કયા તાપમાને તેની મેગ્નેટિક સસેપ્ટિબિલિટી \(1.5 \times 10^{-5}\)થાય ?GUJCET 2014 Hard
- વિધાન A : DNA કોષરસપટલમાંથી પસાર થઈ શકતો નથી.
કારણ R : DNA જલવિતરાગી અણુ છે.GUJCET 2022 Medium - 1.5 વક્રીભવનાંક ધરાવતા પ્રિઝમ માટે લઘુત્તમ વિચલન કોણ પ્રિઝમના પ્રિઝમ કોણ જેટલો છે. તો પ્રિઝમ કોણ ________ છે. \(\left(\sin 48^{\circ} 36^{\prime}=0.75\right) \quad\)GUJCET 2015 Hard
- દરેક R m ત્રિજ્યાની બે પાતળી સમાન રિંગ એક જ અક્ષ પર એકબીજાથી R m અંતરે રાખેલી છે. જો તેમના પરના વિધુતભાર અનુક્રમે 10 C અને 5 C હોય, તો એક રિંગના કેન્દ્રથી '\(q\)' કુલમ્બ વિદ્યુતભારને બીજી રિંગના કેન્દ્ર સુધી લઈ જવામાં થતું કાર્ય _________.GUJCET 2014 Hard
- એક ચલિત ગૂંચળાવાળા ગેલ્વેનોમીટરમાં ગૂંચળાના આંટાઓની સંખ્યા બમણી કરતાં પ્રવાહ સંવેદિતા ___________ અને વૉલ્ટેજ સંવેદિતા ___________.GUJCET 2026 Hard
- બીજને બીજબેન્કોમાં ક્રાયોપ્રિઝર્વેશન તફનિકીમાં કેટલા તાપમાને અનિશ્ચિત સમય માટે સંગ્રહ કરી શકાય છે ?GUJCET 2023 Hard