enEnglishguગુજરાતી
GUJCET · Physics · Magnetism And Matter
__________ ગુણધર્મ માટે ડોમેઇન બંધારણ આવશ્યક છે.
- A ફેરોમેગ્નેટિક
- B પેરામેગ્નેટિક
- C ડાયામેગ્નેટિક
- D ઉપરના દરેક
Answer & Solution
Correct Answer
(A) ફેરોમેગ્નેટિક
Step-by-step Solution
Detailed explanation
A.ફેરોમેગ્નેટિક
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- બે વિદ્યુત બલ્બને સ્થિતિમાન તફાવત V ના સ્રોત સાથે એક પછી એક જોડવામાં આવે છે. આ સમયે તેમના દ્વારા વ્યય થતો પાવર અનુક્રમે \(P_1\) અને \(P_2\) છે. હવે જો આ બંને બલ્બના શ્રેણી જોડાણને તે જ સ્થિતિમાન તફાવત V લાગુ પાડવામાં આવે, તો વ્યય થતો કુલ પાવર કેટલો હશે?GUJCET 2008 Hard
- એક વિસ્તારમાં નિયમિત વિધુતક્ષેત્ર X- દિશામાં પ્રવર્તે છે. તેમાં P, Q અને R બિંદુના યામ અનુક્રમે (0,0), (2,0) અને (0,2) છે, તો આ બિંદુઓ પાસેનાં સ્થિતિમાનો માટે નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે ?
GUJCET 2017 Easy - એક વિધુત ડાયપોલ z-અક્ષ પર સંપાત થાય છે અને તેનું મધ્યબિંદુ યામાક્ષ પદ્ધતિના ઉગમબિંદુ પર સંપાત થાય છે. ઉગમબિંદુથી z અંતરે આવેલા અક્ષીય બિંદુ તીવ્રતા \(\overrightarrow{ E }(z)\) હોય અને ઉગમબિંદુએથી વિષુવ રેખા પર y અંતરે આવેલા બિંદુએ વિધુતક્ષેત્રની તીવ્રતા \(\overrightarrow{ E }(y)\) હોય, તો \(\left|\frac{\overrightarrow{ E }(z)}{\overrightarrow{ E }(y)}\right|=\) _______.
અહીં \(z=y \gg a\)GUJCET 2007 Medium - 1.5 જેટલો વક્રીભવનાંક ધરાવતા પાતળા લેન્સની કેન્દ્રલંબાઈ 15 cm છે. જ્યારે \(\frac{4}{3}\) જેટલો વક્રીભવનાંક ધરાવતા પ્રવાહી પર મૂકવામાં આવે, ત્યારે તેની કેન્દ્રલંબાઈ __________ cm થશે.GUJCET 2019 Hard
- L- C દોલન પરિપથમાં કોઈ એક ક્ષણે ઇન્ડક્ટર તથા કેપેસિટરમાં સંગૃહીત ઊર્જા સમાન હોય, તો તે ક્ષણે કેપેસિટરમાં સંગૃહીત વિધુતભારનું મૂલ્ય __________ હશે. (પરિપથમાં પ્રારંભિક વિધુતભારનું મૂલ્ય \(Q_0\) છે.)GUJCET 2023 Easy
- નીચે આપેલ અશુદ્ધિઓ પૈકી કઈ અશુદ્ધિ ટ્રાઈવેલેન્ટ નથી?GUJCET 2026 Medium
More PYQs from GUJCET
- વિકલ સમીકરણ \(x \frac{d y}{d x}-y=x^2\) નો સંકલ્યકારક અવયવ _________ છે.GUJCET 2022 Medium
- “પ્રેરિત emf ની દિશા (સંજ્ઞા) એવી હોય છે કે, તે એવો વિધુતપ્રવાહ ઉત્પન્ન કરે કે જે તેને ઉત્પન્ન કરતાં ચુંબકીય ફલક્સના ફેરફારનો વિરોધ કરે” આ કથનને __________ નિયમ કહે છે.GUJCET 2022 Medium
- જો \(x=a \cos \theta, y=a \sin \theta\) હોય, તો \(\frac{d^2 y}{d x^2}=\) _________ . (જ્યાં, \(a \neq 0, \theta \neq k \pi, k \in \mathrm{Z}\) )GUJCET 2023 Medium
- LCR શ્રેણી-પરિપથમાં અનુનાદ સ્થિતિએ પાવર-ફેક્ટરનું મૂલ્ય __________ થશે.GUJCET 2023 Hard
- ધારો કે \(f: R \rightarrow R\) એ \(f(x)=x^3\) દ્વારા વ્યાખ્યાયિત છે. તો \(f\) એ ___________ છે.GUJCET 2025 Easy
- એક અનંત લંબાઈનો રેખીય વિધુતભાર 2 cm અંતરે \(9 \times 10^4 NC ^{-1}\) વિધુતક્ષેત્ર ઉત્પન્ન કરે છે, તો તેનાથી 3 cm અંતરે ઉદ્ભવતું વિધુતક્ષેત્રની ગણતરી કરો.GUJCET 2022 Medium