enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Coordination Compounds
\(Hg \left[ Co ( SCN )_4\right]-\) સવર્ગ સંયોજનનું સાચું IUPAC નામ કયું છે?
- A મર્ક્યુરી (I) ટેટ્રાથાયોસાયનેટો - S - કોબાલ્ટેટ (III)
- B મર્ક્યુરી (II) ટેટ્રાથાયોસાયનેટો - N - કોબાલ્ટેટ (II)
- C મર્ક્યુરી (I) ટેટ્રાથાયોસાયનેટો - S - કોબાલ્ટ (III)
- D મર્ક્યુરી (I) ટેટ્રાથાયોસાયનેટો - N - કોબાલ્ટ (III)
Answer & Solution
Correct Answer
(A) મર્ક્યુરી (I) ટેટ્રાથાયોસાયનેટો - S - કોબાલ્ટેટ (III)
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{Co}\) ની ઑક્સિડેશન અવસ્થા: ધારો કે \(\mathrm{Hg}\) એ \(\mathrm{Hg}^{+}\) (મર્ક્યુરી (I)) છે. તો, સંકીર્ણ ઋણ આયન \(\left[\mathrm{Co}(\mathrm{SCN})_4\right]\) નો વીજભાર \(-1\) છે. \(\left[\mathrm{Co}(\mathrm{SCN})_4\right]^{-}\) માટે: \(\mathrm{Co} + 4 \times (-1) = -1 \Rightarrow \mathrm{Co} = +3\).
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- 350 K તાપમાને શુદ્ધ પ્રવાહી 'P' અને 'Q'ના બાષ્પદબાણ અનુક્રમે 450 અને 750 mm Hg છે. જો કુલ બાષ્પદબાણ 600 mm Hg હોય, તો પ્રવાહી 'P' અને 'Q' ના મોલ અંશ અનુક્રમે _______અને_________.GUJCET 2024 Easy
- \(Zn _{( s )}\left| Zn _{( xM )}^{2+}\right|\left| Cu _{(0.02 M )}^{2+}\right| Cu _{( s )}\) તો કોષના પોટેન્શિયલ વધારો કરવા માટે x નું મૂલ્ય નીચેમાંથી કયું યોગ્ય છે ?GUJCET 2022 Medium
- જો પરમાણુનો પરમાણુક્રમાંક 26 હોય, તો તેના જલીય દ્રાવણમાં દ્વિ-સંયોજક આયનની ચુંબકીય ચાકમાત્રા _____ BM થશે.GUJCET 2021 Hard
- નીચેના પૈકી કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા કઈ છે ?GUJCET 2011 Easy
- ગ્રાઉન્ડ સ્ટેટ ઈલેક્ટ્રોનિક કન્ફિગરેશન મુજબ નીચેનામાંથી કયું સંક્રાંતિ તત્વ છે ?GUJCET 2014 Medium
- નીચેનામાંથી કયું સંયોજન કિરાલ કાર્બન પરમાણુ ધરાવે છે?GUJCET 2026 Hard
More PYQs from GUJCET
- નીચેનામાંથી કઈ પ્રક્રિયા દ્વારા પ્રાથમિક એમાઇન મળે છે?GUJCET 2022 Hard
- ચામડીના રંગ માટે એક માતાપિતાનો ફેનોટાઇપ AABBCC છે અને બીજા માતાપિતાનો aabbcc છે.
તેમના સંતાન માટે ત્વચાનો રંગ અને જીનોટાઇપ શું હશે?GUJCET 2021 Medium - એનિલિનના નાઇટ્રેશન દ્વારા કઈ નીપજ પ્રાપ્ત થાય છે?GUJCET 2021 Easy
- વિકલ સમીકરણ \(\left(\tan ^{-1} y-x\right) d y=\left(1+y^2\right) d x\) નો સંકલ્યકારક અવયવ _________ છે.GUJCET 2024 Hard
- અંડક _________ વડે જરાયુ સાથે જોડાયેલ હોય છે.GUJCET 2024 Easy
- પ્લેટિનમ અવરોધ ધરાવતાં થરમોમીટરમાં રહેલા પ્લેટિનમ તારનો અવરોધ બરફના તાપમાને \(5 \Omega\) અને વરાળના તાપમાને \(5.23 \Omega\) છે. જ્યારે થરમોમીટરને hot bath માં ડુબાડવામાં આવે છે. ત્યારે પ્લેટિનમ તારનો અવરોધ \(5.795 \Omega\) મળે છે. તો bath નું તાપમાન ગણો.GUJCET 2020 Medium