enEnglishguગુજરાતી
GUJCET · Physics · Magnetism And Matter
5.0 cm લંબાઈના ગજિયા ચુંબકના મધ્યબિંદુથી 75 cm અંતરે વિષુવરેખીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે ? ગજિયા ચુંબકની ચાક્માત્રા \(0.75 Am ^2\) લો.
- A \(1.78 \times 10^{-7} T\)
- B \(6.4 \times 10^{-7} T\)
- C \(3.2 \times 10^{-7} T\)
- D \(3.56 \times 10^{-7} T\)
Answer & Solution
Correct Answer
(A) \(1.78 \times 10^{-7} T\)
Step-by-step Solution
Detailed explanation
A.\(1.78 \times 10^{-7} T\)
વિષુવરેખા પર ચુંબકીયક્ષેત્ર
\(B =\frac{\mu_0}{4 \pi} \times \frac{m}{r^3}\)
\(\therefore \quad B=\frac{4 \pi \times 10^{-7}}{4 \pi} \times \frac{0.75}{(0.75)^3}\)
\(\therefore \quad B=1.78 \times 10^{-7} T\)
વિષુવરેખા પર ચુંબકીયક્ષેત્ર
\(B =\frac{\mu_0}{4 \pi} \times \frac{m}{r^3}\)
\(\therefore \quad B=\frac{4 \pi \times 10^{-7}}{4 \pi} \times \frac{0.75}{(0.75)^3}\)
\(\therefore \quad B=1.78 \times 10^{-7} T\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- મોબાઇલ ફોન, ધ્વનિ સંદેશાવ્યવહાર માટે __________ ના રેડિયોતરંગોનો ઉપયોગ કરે છે.GUJCET 2024 Hard
- સ્પ્રિંગના વળ અચળાંક (Torional constant)નું પારિમાણિક સૂત્રGUJCET 2019 Medium
- એક પોટેન્શિયોમીટરની રચનામાં 1.5 V ની એક બેટરી તારના 150 cm અંતરે તટસ્થબિંદુ આપે છે. હવે આ કોષને બદલીને બીજો કોષ લગાવતા તટસ્થબિંદુ ખસીને 210 cm આગળ મળે છે, તો બીજા કોષનું emf કેટલું હશે ?GUJCET 2021 Medium
- બે મોટી પાતળી ધાતુની પ્લેટો એકબીજા નજીક અને સમાંતર છે. તેમની અંદરની બાજુઓ પર સમાન ચિહ્નો ધરાવતી અને \(17.7 \times 10^{-22} C / m ^2\) મૂલ્યની વિધુતભારની પૃષ્ઠઘનતા છે, તો બીજી પ્લેટની બહારના વિસ્તારમાં વિધુતક્ષેત્ર E શોધો.GUJCET 2021 Medium
- 1 =0 સમયે 0 V થી શરૂ કરી એક A.C. જનરેટરના વોલ્ટેજ \(t=\frac{1}{100 \pi} s\) માં 2 V થાય છે. આ વોલ્ટેજ 100 V સુધી વધે છે, અને ત્યારબાદ ઘટવાનું શરૂ થાય છે, તો આ જનરેટરની આવૃત્તિ શોધો.GUJCET 2008 Medium
- આદર્શ વોલ્ટમીટરનો અવરોધ _________ હોય છે.GUJCET 2011 Easy
More PYQs from GUJCET
- નીચેના પૈકી કયું સંયોજન આલ્ડોલ સંઘનન પ્રક્રિયા આપે છે ?GUJCET 2019 Easy
- વિધેય \(f(x)=\tan x-4 x\) એ ___________ પર ચુસ્તપણે ઘટે છે.GUJCET 2025 Easy
- જો \(y=\sqrt{\sin ^{-1} x+y}\) હોય, તો \(\frac{d y}{d x}=\) _________ .
(જ્યાં, \(x \in(0,1)\)GUJCET 2023 Hard - સમાન ચુંબકીયક્ષેત્રમાં વર્તુળાકાર ગતિ કરતાં α-કણ અને પ્રોટોનના આવર્તકાળનો ગુણોત્તર __________ છે.GUJCET 2014 Easy
- નીચે આકૃતિમાં B બિંદુ આગળનું વિદ્યુતસ્થિતિમાન_____V.
GUJCET 2024 Medium - ધાત્વીય (metallic) અથવા ઇલેક્ટ્રોનીય વાહકતા (electronic conductivity) ના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન (statement) ખોટું (incorrect) છે?GUJCET 2014 Medium