enEnglishguગુજરાતી
GUJCET · Physics · Electromagnetic Waves
800 W ના એક બલ્બની કાર્યક્ષમતા 3% છે, અને તેને 20 m વ્યાસના ગોળાના કેન્દ્રમાં રાખવામાં આવેલો છે, તો તેની સપાટી પર વિદ્યુતચુંબકીય તરંગો દ્વારા લાગતું બળ __________.
- A \(8 \times 10^{-12} N\)
- B \(8 \times 10^{-8} N\)
- C \(8 \times 10^{-10} N\)
- D \(8 \times 10^{-6} N\)
Answer & Solution
Correct Answer
(B) \(8 \times 10^{-8} N\)
Step-by-step Solution
Detailed explanation
B.\(8 \times 10^{-8} N\)
બલ્બમાંથી દર સેકન્ડે મળતી વિકિરણ ઉર્જા
E = 800 ના 3% = 24J
બળ \(F =\frac{\Delta U }{c}\) (એકમ સમયમાં સપાટીને મળતું વેગમાન એટલે - બળ)
\(\therefore \quad F=\frac{24}{3 \times 10^8}\)
\(F =8 \times 10^{-8} N\)
બલ્બમાંથી દર સેકન્ડે મળતી વિકિરણ ઉર્જા
E = 800 ના 3% = 24J
બળ \(F =\frac{\Delta U }{c}\) (એકમ સમયમાં સપાટીને મળતું વેગમાન એટલે - બળ)
\(\therefore \quad F=\frac{24}{3 \times 10^8}\)
\(F =8 \times 10^{-8} N\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- બે પ્લેટો એકબીજાથી 20 cm દૂર છે. તેમની વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 10 V છે. તો બે પ્લેટો વચ્ચે વિધુતક્ષેત્ર _______.GUJCET 2010 Hard
- 1.55 વક્રીભવનાંક ધરાવતા કાચમાંથી બંને સપાટીઓની વક્રતાત્રિજ્યા સમાન હોય તેવા દ્વિ-બહિર્ગોળ લેન્સ બનાવવો છે, તો 20 cm કેન્દ્રલંબાઈ મેળવવા માટે જરૂરી વક્રતાત્રિજ્યા કેટલી હશે ?GUJCET 2022 Medium
- એક LCR AC પરિપથમાં L = 25mH \(R = 3 \Omega\) અને C = 62.5 μF છે તો આ પરિપથ માટે અનુનાદિય આવૃત્તિ શોધો.GUJCET 2021 Easy
- હિસ્ટરીસિસ સાઇકલ (B-H વક્ર) વડે ઘેરાતું ક્ષેત્રફળ નીચેનામાંથી શું દર્શાવે છે.GUJCET 2016 Hard
- ફક્ત કેપેસિટર ધરાવતાં AC પરિપથમાં વિદ્યુતપ્રવાહ __________ છે.GUJCET 2015 Medium
- એક ફેરોમેગ્નેટિક પદાર્થ સમઘન આકારનો ડોમેઇન રચાય છે. આ ડોમેઇનની પ્રત્યેક બાજુ \(2 \mu m\) છે. આ ડોમેઇનમાં \(4 \times 10^{10}\) પરમાણુ છે. અને દરેક પરમાણુની ચુંબકીય ચાકમાત્રા \(16 \times 10^{-24} Am ^2\) છે. આ ડોમેઇનનું મેગ્નેટાઇઝેશન __________ \(A m^{-1}\) થાય.GUJCET 2013 Hard
More PYQs from GUJCET
- N આંટા ધરાવતા વાહક ગૂંચળામાંથી વહેતો પ્રવાહ 1 A હોય ત્યારે ઉદ્ભવતું આત્મપ્રેરકત્વ L હેન્રી છે. હવે જો તેમાંથી વહેતો પ્રવાહ 5 I A કરવામાં આવે ત્યારે ઉદ્ભવતું આત્મપ્રેરકત્વ __________ H થશે.GUJCET 2024 Medium
- બે બિંદુવત્ વિધુતભારો વચ્ચેનું વિધુતીય બળ 200 N છે. કોઈ એક વિધુતભારનું મૂલ્ય \(10 \%\) વધારવામાં આવે અને બીજા વિધુતભારનું મૂલ્ય \(10 \%\) ઘટાડવામાં આવે તો તેટલા જ અંતરે રહેલાં બંને વિધુતભારો વચ્ચેનું વિધુતબળ _________ હશે.GUJCET 2008 Easy
- વિકલ સમીકરણ \(2 x \frac{d y}{d x}-y=0, y(1)=2\) નો ઉકેલ _________ દર્શાવે છે.GUJCET 2018 Easy
- 'X' માટે ત્રિઅક્ષરી સંકેતનો સાચો વિકલ્પ પસંદ કરો.

[સિકલસેલ HbS પેપ્ટાઈડ]GUJCET 2022 Easy - એક વિદ્યુતકોષ (જેનો emf 2 V અને આંતરિક અવરોધ \(0.1 \Omega\) છે) અને બીજો વિદ્યુતકોષ (જેનો emf 4 V અને આંતરિક અવરોધ \(0.2 \Omega\) છે) એકબીજા સાથે સમાંતર જોડાણમાં જોડેલા છે. તો તેમનો સમતુલ્ય emf _________ V થશે.GUJCET 2020 Hard
- માનવ ઉદવિકાસમાં મગજની સૌથી ઓછી ક્ષમતા ધરાવતો માનવ કોણ હતું ?GUJCET 2020 Easy