enEnglishguગુજરાતી
GUJCET · BIOLOGY · Ecosystems
__________ માં જૈવભારના પિરામિડ સામાન્યપણે અધોવર્તી હોય છે.
- A તૃણભૂમિ
- B ગીચ જંગલ
- C સમુદ્ર
- D તૃણભૂમિ અને ગીચ જંગલ બંને
Answer & Solution
Correct Answer
(C) સમુદ્ર
Step-by-step Solution
Detailed explanation
C
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from BIOLOGY
- દર્શાવેલ આકૃતિમાં 'X' શું સૂચવે છે?
GUJCET 2022 Hard - એલેક્ઝાન્ડર ફ્લેમિંગ પેનિસિલિનની શોધ દરમિયાન કયાં બેક્ટેરિયા પર કાર્ય કરી રહ્યા હતા ?GUJCET 2023 Medium
- વસ્તીમાં એક જાતિને હાનિ થાય છે, જ્યારે બીજી જાતિ અપ્રભાવિત રહે છે. આ કયા પ્રકારની વસ્તી આંતર ક્રિયા છે?GUJCET 2026 Easy
- દૈહિક સંકર જાત મેળવવા માટે, બે ભિન્ન વનસ્પતિ જાતના કયા ઘટકનું સંયોજન કરવામાં આવે છે?GUJCET 2026 Medium
- સંવૃત પરાગનયન પુષ્પો (Cleistogamous Flowers) માં ___________________.GUJCET 2024 Medium
- નીચે પૈકી કયું હાર્ડી-વેઈનબર્ગ સમતુલાને અસરકર્તા નથી?GUJCET 2024 Hard
More PYQs from GUJCET
- નીચેનામાંથી કયું સંયોજન એલાઇલિક હેલાઇડ નથી?GUJCET 2025 Hard
- 1.6 વક્રીભવનાંકવાળા માધ્યમ A માંથી પ્રકાશનું એક કિરણ 1.5 વક્રીભવનાંકવાળા માધ્યમ B તરફ જાય છે, તો માધ્યમ A ના ક્રાંતિકોણનું મૂલ્ય __________.GUJCET 2015 Easy
- નિશ્ચાયક \(\left|\begin{array}{ccc}2 & 3 & 5 \\ 1 & 0 & 7 \\ -1 & -2 & 4\end{array}\right|\) ના ઘટક 7 ના ઉપનિશ્ચાયક તથા સહઅવયવનો સરવાળો _________ છે.GUJCET 2021 Easy
- બેન્ઝાઇલ ક્લોરાઇડના એમોનોલિસિસથી બનતી એમાઇનની 2 મોલ \(\mathrm{CH}_3 \mathrm{Cl}\) સાથેની પ્રક્રિયા દ્વારા મળતી નીપજનું નામ શું હશે?GUJCET 2026 Hard
- આપેલ AC પ્રવાહ I = 50 cos (100 t + 45°) A માટે પ્રવાહનું rms મૂલ્ય પ્રવાહનું rms મૂલ્ય __________ Α છે.GUJCET 2017 Hard
- કોઈ સ્થળે પૃથ્વીના ચુંબકીયક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક \(3.0 \times 10^{-5} T\) અને આ ક્ષેત્રની દિશા ભૌગોલિક દક્ષિણથી ભૌગોલિક ઉત્તર તરફ છે. એક લાંબો સીધો વાહક 2A જેટલો સ્થાયી પ્રવાહ ધરાવે છે. તેને સમક્ષિતિજ ટેબલ પર મૂકવામાં આવે અને તેમાંથી પસાર થતાં વિધુતપ્રવાહની દિશા પૂર્વથી પશ્ચિમ તરફ હોય ત્યારે તેની એકમ લંબાઈદીઠ તેના પર લાગતું બળ કેટલું હશે ?GUJCET 2021 Hard