enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Solutions
જર્મન સિલ્વરમાંથી ધાતુઓ અને તેમનું લગભગ ટકાવાર પ્રમાણ કેટલું છે?
- A Cu(52). Ni(25), Zn(18), Fe(5)
- B Cu(60), Ni(40)
- C Ni(60), Fe(25), Cr(15)
- D Cu(25), Ni(50), Zn(25)
Answer & Solution
Correct Answer
(D) Cu(25), Ni(50), Zn(25)
Step-by-step Solution
Detailed explanation
D
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- n-ઓક્ટેનમાં (સમાન પરિસ્થિતિમાં) નીચેના સંયોજનોની દ્રાવ્યતાનો કયો સાચો ક્રમ છે?
I) સાયક્લોહેક્ઝેન
II) KCl
III) \(CH _3 OH\)
IV) \(CH _3 CN\)GUJCET 2025 Easy - \[Mg_{(s)}\left|Mg_{(aq)}^{2+}(0.1 M)\left\|Cl_{(aq)}^{-}(0.1 M)\right\| Cl_{2(g)(1 bar)}\right| Pt_{(s)}\] વીજ રાસાયણિક કોષ માટે નર્ન્સ્ટ સમીકરણ નીચેનામાંથી કયું સાચું છે ?GUJCET 2023 Easy
- એસ્ટરીકરણ પ્રક્રિયા (esterification process) માટે પ્રક્રિયાનો ક્રમ (order of a reaction) _______ હોય છે.GUJCET 2008 Medium
- \(\Delta G\) અને \(E _{\text {cell }}\) માટે કયું વિધાન સાચું છે? (કોષ પ્રક્રિયા માટે)GUJCET 2025 Hard
- નીચેની પ્રક્રિયામાં કયા પ્રક્રિયકનો ઉપયોગ થશે ?
\(CH _3 CH _2 CH _2 CH _3 \rightarrow CH _3 CH _2 CH _2 CH _2 Cl + CH _3- CH _2-\underset{ Cl }{ CH }- CH _3\)GUJCET 2007 Easy - નીચેનામાંથી ક્યા સંયોજનની પ્રક્રિયા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક (RMgX) સાથે કરતાં માત્ર પ્રાથમિક આલ્કોહોલ નીપજ મળશે?GUJCET 2026 Hard
More PYQs from GUJCET
- AC પરિપથમાં એક વિદ્યુતગોળો તેને લાગુ પાડેલ મહત્તમ પાવરના 50% પાવર વાપરે છે, તો લાગુ પાડેલ વોલ્ટેજ અને પરિપથના પ્રવાહ વચ્ચે કળા તફાવત કેટલો હશે ?GUJCET 2018 Hard
- એક પ્રવાહધારિત સોલેનોઇડની અંદર તેની અક્ષની દિશામાં ઇલેક્ટ્રોનને એકસમાન વેગથી પ્રક્ષિપ્ત કરેલ છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?GUJCET 2023 Medium
- jωL નું પારિમાણિક સૂત્ર __________ છે. વિધુતભારનું પારિમાણિક સૂત્ર Q લો.GUJCET 2019 Easy
- જો \(\mathrm{A}=\left[\begin{array}{lll}2 & 0 & 0 \\ 0 & 1 & 0 \\ 0 & 0 & 3\end{array}\right]\) , તો \(A^{-1}\) નાં બધા જ ઘટકોનો સરવાળો _________ થાય.GUJCET 2022 Medium
- છોડને ઓળખો, જ્યાંથી રસાયણ કાઢવામાં આવે છે જેની હાડપિંજર રચના નીચે આપેલ છે.
GUJCET 2023 Medium - પીગલિત ટિન (Sn)ના ક્ષારમાંથી 2 એમ્પિયર વીજપ્રવાહ 5 કલાક માટે પસાર કરતાં 22.2 ગ્રામ (Sn) કેથોડ પર જમા થાય છે. આ ક્ષારમાં Sn ની ઓક્સિડેશન અવસ્થા કેટલી હશે? (Sn નો પરમાણુ ભાર = 119)GUJCET 2012 Hard