enEnglishguગુજરાતી
GUJCET · Physics · Ray Optics and Optical Instruments
એક અંતર્ગોળ અરીસાની કેન્દ્રલંબાઈ 15 cm છે આ અરીસાની સામે વસ્તુને 10 cm અંતરે મૂકતાં રચાતું પ્રતિબિંબ ___________ હશે.
- A આભાસી, ચત્તું અને મોટું
- B વાસ્તવિક, ઊલટું અને નાનું
- C આભાસી, ચત્તું અને નાનું
- D વાસ્તવિક, ઊલટું અને મોટું
Answer & Solution
Correct Answer
(A) આભાસી, ચત્તું અને મોટું
Step-by-step Solution
Detailed explanation
\( \frac{1}{v} = \frac{1}{f} - \frac{1}{u} = \frac{1}{-15 \text{ cm}} - \frac{1}{-10 \text{ cm}} = \frac{-2+3}{30 \text{ cm}} = \frac{1}{30 \text{ cm}} \) \( v = 30 \text{ cm} \)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- વોટલેસ પ્રવાહ મેળવવા માટે a.c. સપ્લાય સાથે __________ જોડવામાં આવે છે.GUJCET 2023 Medium
- રિફ્રેક્ટિગ (વક્રીકારક) ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવ લેન્સની કેન્દ્રલંબાઈ 1 m અને આઇપીસની કેન્દ્રલંબાઈ 1 cm છે. આ ટેલિસ્કોપની મોટવશક્તિ __________ થશે.GUJCET 2024 Hard
- 1 ગ્રામ દ્રવ્યને સમતુલ્ય ઊર્જા________છે.GUJCET 2020 Medium
- 220 V, 50 Hz ના સ્ત્રોત સાથે \(15.0 \mu F\) ના કેપેસીટરને જોડવામાં આવેલ છે તો આ પરિપથનો કેપેસીટીવ રીએક્ટન્સ______________ \(\Omega\) હશે.GUJCET 2026 Medium
- ઊન સાથે ઘસેલા એક પોલિથીન ટુકડા પર \(3.52 \times 10^{-7} C\) ઋણ વિધુતભાર સ્થાનાંતરિત થયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે ?GUJCET 2023 Hard
- સ્પ્રિંગના વળ અચળાંક (Torional constant)નું પારિમાણિક સૂત્રGUJCET 2019 Medium
More PYQs from GUJCET
- પ્લેટિનમ વિદ્યુત ધ્રુવો (platinum electrodes) નો ઉપયોગ કરીને વિદ્યુત વિભાજન (electrolysis) કરવાથી, નીચેનામાંથી કયું દ્રાવણ કેથોડ (cathode) પર \(H _{2(g)}\) અને એનોડ (anode) પર \(O _{2(g)}\) આપશે?GUJCET 2014 Easy
- નીચેના પૈકી કઈ પ્રક્રિયા ગ્લુકોઝનું રેખીય બંધારણ સૂચવે છે ?GUJCET 2013 Hard
- અર્હેનિયસ સમીકરણ મુજબ, લોગનો ઢાળ \(k \rightarrow \frac{1}{T}\) પ્લોટ _____ .GUJCET 2014 Medium
- \(\int(x+1)(x+3)(x+2)^7 d x\) = _________\(+C\).GUJCET 2022 Easy
- નીચેના માંથી કયા સયોજનનો ઉપયોગ ગેસ લાઇટર માં થાય છે?GUJCET 2014 Hard
- સુપર કંડક્ટર્સ (અતિ વાહક) માટે ચુંબકીય સસેપ્ટિબિલિટી \(\chi\) = ______________.GUJCET 2026 Easy