ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Aldehydes, Ketones, and Carboxylic Acids

નીચેના પૈકી કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા કઈ છે ?

  1. A ઇથાઇલ ક્લોરાઈડનું NaOH દ્વારા જલ વિભાજન
  2. B એસિટાલ્ડીહાઈડનું \(NaHSO _3\) દ્વારા શુદ્ધિકરણ
  3. C એનીસોલનું આલ્કીલેશન
  4. D એસેટિક એસિડનું ડિ-કાર્બોક્સિલેશન
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) એસિટાલ્ડીહાઈડનું \(NaHSO _3\) દ્વારા શુદ્ધિકરણ

Step-by-step Solution

Detailed explanation

B