enEnglishguગુજરાતી
GUJCET · Physics · Wave Optics
એક જ તરંગ-અગ્ર પરના કોઈ પણ બે કણો વચ્ચેનો કળા-તફાવત __________ rad છે.
- A 0
- B \(\pi\)
- C \(\frac{\pi}{2}\)
- D \(\frac{\pi}{4}\)
Answer & Solution
Correct Answer
(A) 0
Step-by-step Solution
Detailed explanation
A.0
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- હાઇડ્રોજન પરમાણુમાં પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં કુલ ઊર્જા -3.4 eV, છે, તો આ અવસ્થામાં ઇલેક્ટ્રોનની સ્થિતિઊર્જા ________ eV છે.GUJCET 2017 Hard
- મેડિકલક્ષેત્રમાં કેન્સરગ્રસ્ત કોષોનો નાશ કરવા માટે __________ કિરણોનો ઉપયોગ થાય છે.GUJCET 2017 Hard
- હર્ટ્ઝના પ્રયોગમાં ઇન્ડક્શન કોઇલ સાથે જોડેલા સળિયાઓ __________ તરીકે વર્તે છે.GUJCET 2011 Easy
- ચુંબકીય ક્ષેત્રનું ઉદ્ભવસ્થાન _________ છે અને વિદ્યુત ક્ષેત્રનું ઉદ્ભવસ્થાન __________ છે.GUJCET 2020 Hard
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ, વ્હીટસ્ટોન બ્રિજની સંતુલિત અવસ્થામાં \(n=\) ___________ છે.
GUJCET 2025 Medium - આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક ગજિયો ચુંબક સ્થિર ગૂંચળાની તરફ અચળ ઝડપ \(v\) થી ગતિ કરે છે. જમણી બાજુ રહેલા અવલોકનકર્તાને ગૂંચળામાં પ્રેરિત વિધુતપ્રવાહ કઈ દિશામાં દેખાશે ?
GUJCET 2023 Hard
More PYQs from GUJCET
- દૈહિક સંકર જાત મેળવવા માટે, બે ભિન્ન વનસ્પતિ જાતના કયા ઘટકનું સંયોજન કરવામાં આવે છે?GUJCET 2026 Medium
- 500 આંટા વાળા અને \(0.15 m^2\) આડછેદ વાળા વિદ્યુતવાહક ગૂંચળાને લંબ એવા ચુંબકીયક્ષેત્રમાં 0.4 સેકન્ડમાં 0.2 T થી 1.0 T જેટલો ફેરફાર કરવામાં આવે છે. ઉત્પન્ન થતો પ્રેરિત emf __________ V હશે.GUJCET 2014 Medium
- સુરેખ આયોજનના હેતુલક્ષી વિધેય Z = 3x + 9y ના શક્ય ઉકેલ પ્રદેશનાં શિરોબિંદુઓ (0, 10), (5, 5), (15, 15) અને (0, 20) છે, તો Z નું ન્યૂનતમ મૂલ્ય __________ થશે.GUJCET 2022 Easy
- ગ્લુકોઝને તમે ચક્રીય સંયોજન શાથી કહી શકો ?GUJCET 2011 Easy
- L = 2H C = 18 μF અને \(R =10 \Omega\) વાળા LCR પરિપથ માટે Q ફેક્ટરનું મૂલ્ય કેટલું હશે ?GUJCET 2021 Medium
- 30 cm કેન્દ્રલંબાઈના સંપર્કમાં રહેલાં બે બહિર્ગોળ લેન્સના સંયોજનની સમતુલ્ય કેન્દ્રલંબાઈ કેટલી હશે ?GUJCET 2021 Hard