enEnglishguગુજરાતી
GUJCET · Physics · Current Electricity
બે વિદ્યુત બલ્બને સ્થિતિમાન તફાવત V ના સ્રોત સાથે એક પછી એક જોડવામાં આવે છે. આ સમયે તેમના દ્વારા વ્યય થતો પાવર અનુક્રમે \(P_1\) અને \(P_2\) છે. હવે જો આ બંને બલ્બના શ્રેણી જોડાણને તે જ સ્થિતિમાન તફાવત V લાગુ પાડવામાં આવે, તો વ્યય થતો કુલ પાવર કેટલો હશે?
- A \(P_1+P_2\)
- B \(\sqrt{P_1 P_2}\)
- C \(\frac{P_1 P_2}{P_1+P_2}\)
- D \(P_1 P_2\)
Answer & Solution
Correct Answer
(C) \(\frac{P_1 P_2}{P_1+P_2}\)
Step-by-step Solution
Detailed explanation
(C)
શ્રેણી જોડાણ માટે
\(\frac{1}{P} =\frac{1}{P_1}+\frac{1}{P_2} \\\frac{1}{P} =\frac{P_2+P_1}{P_1 P_2} \\\therefore P=\frac{P_1 P_2}{P_1+P_2}\)
શ્રેણી જોડાણ માટે
\(\frac{1}{P} =\frac{1}{P_1}+\frac{1}{P_2} \\\frac{1}{P} =\frac{P_2+P_1}{P_1 P_2} \\\therefore P=\frac{P_1 P_2}{P_1+P_2}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક વિદ્યાર્થીને સમાન emf 1.5 V અને સમાન આંતરિક અવરોધ \(0.1 \Omega\) ધરાવતા ચાર વિધુતકોષો આપવામાં આવે છે. વિધાર્થીને આ વિધુતકોષોને સહાયક સ્થિતિમાં જોડવાનું કહેવામાં આવે છે. ભૂલથી તે એક વિધુતકોષને ઊલટી રીતે જોડે છે. તો આ જોડાણનો પરિણામી \(em f\)અને પરિણામી આંતરિક અવરોધ ______ છે.GUJCET 2016 Easy
- તાંબાના વાયરનો ક્રોસ-વિભાગીય વિસ્તાર 2 mm લંબાઈના ચોરસના વિસ્તાર જેટલો છે. જો આ તાંબાનો તાર 8 A વિદ્યુત પ્રવાહ ખેંચે છે, તો મુક્ત ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ શોધો. તાંબાના વાયરમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા \(8 \times 10^{28} m^{-3}\) છે.GUJCET 2008 Hard
-

આકૃતિમાં દર્શાવેલ વ્હીટસ્ટન બ્રિજ સમતોલન સ્થિતિમાં હોય તો X = __________.GUJCET 2026 Medium - એક ટૂંકો ગજિયા ચુંબકને 0.32 T ના સમાન ચુંબકીયક્ષેત્રમાં ક્ષેત્રની સાથે 30° ના ખૂણો બનાવે તેમ મૂકતા 0.64 J ટોર્ક અનુભવે છે, આથી આ ચુંબકની ચુંબકીય ચાકમાત્રા __________ છે.GUJCET 2010 Hard
- એક સમબાજુ પ્રિઝમ પર પ્રકાશનું કિરણ કયા આપાતકોણે આપાત થવું જોઈએ કે જેથી તેનો લઘુત્તમ વિચલનકોણ \(46^{\circ}\) હોય?GUJCET 2025 Medium
- \(6.4 \times\) \(10^{6} \mathrm{~m} / \mathrm{s}^{-1}\) ની ઝડપથી ગતિ કરતા ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલી ડિ-બ્રોગ્લી તરંગલંબાઈ કેટલી હશે ?
(ઇલેક્ટ્રોનનું દળ \(m_e=9.11 \times 10^{-31} \mathrm{~kg}\),પ્લાન્ક અચળાંક \(h=6.63 \times 10^{-34} \mathrm{Js}\))GUJCET 2022 Medium
More PYQs from GUJCET
- એક અતિ લાંબા સોલેનોઇડમાં 1 cm દીઠ 50 આંટાઓ છે. તેમાંથી 2.5 A પ્રવાહ પસાર થાય છે, તો તે અક્ષ ઉપર કેન્દ્ર પાસે ચુંબકીયક્ષેત્ર _________ Τ છે.GUJCET 2019 Hard
- પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગઅચળાંક \(60 s^{-1}\) છે. પ્રક્રિયક પ્રારંભિક સાંદ્રતાથી તેના \(\frac{1}{16}\) ભાગના મૂલ્ય જેટલી સાંદ્રતા ઘટીને થવા માટે કેટલી સેકન્ડ લાગશે ?GUJCET 2021 Easy
- નીચેના પૈકી કઈ પ્રક્રિયા ગ્લુકોઝનું રેખીય બંધારણ સૂચવે છે ?GUJCET 2013 Hard
- સ્ત્રીઓમાં આપાતકાલીન ગર્ભનિરોધક તરીકે ઈન્જેક્શન અથવા ત્વચાની નીચે પ્રત્યારોપિત કરવામાં આવે છે - તે માટે આપેલ વિકલ્પમાંથી સાચો ઉત્તર શોધો.
(i) પ્રોજેસ્ટેરોન
(ii) પ્રોજેસ્ટેરોન + ઈસ્ટ્રોજન
(iii) ઈસ્ટ્રોજન
(iv) પ્રોજેસ્ટાસર્ટGUJCET 2023 Hard - હાઇડ્રોજન પરમાણુને પ્રોટોન અને ઇલેક્ટ્રોનમાં અલગ કરવા માટે 13.6 eV ઊર્જાની જરૂર પડે છે. જો હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા \(5.3 \times 10^{-11} m\) હોય, તો ઇલેક્ટ્રોનનો વેગ ___________ છે.GUJCET 2025 Medium
- બિંદુ \((1,-3,5)\) માંથી પસાર થતી અને \(\frac{x+3}{3}=\frac{y-4}{5}=\frac{z+8}{6}\) ને સમાંતર રેખાનું કાર્તેઝિય સમીકરણ _________ છે.GUJCET 2024 Easy