ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · Physics · Electromagnetic Waves

જુદાં જુદાં વિકિરણોની આવૃત્તિઓ નીચે મુજબ છે.
vv→ દૃશ્યપ્રકાશ
vr→ રેડિયો તરંગો
vuv→ અલ્ટ્રાવાયોલેટ તરંગો
તો આપેલ વિકલ્પો પૈકી કયો વિકલ્પ સાચો છે ?

  1. A \(v _{u v}< v _v< v _r\)
  2. B \(v_r<v_v<v_{u v}\)
  3. C \(v_v<v_r<v_{u v}\)
  4. D \(v _{u v}< v _r< v _v\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) \(v_r<v_v<v_{u v}\)

Step-by-step Solution

Detailed explanation

B.\(v_r<v_v<v_{u v}\)
વિધુતચુંબકીય વર્ણપટમાં તરંગો આવૃત્તિના વધતાં ક્રમમાં નીચે મુજબ ગોઠવાય છે.
રેડિયો-તરંગો → માઇક્રોવેવ
→ પારરક્ત કિરણો → દૃશ્યપ્રકાશ
→ પારજાંબલી કિરણો → ક્ષ-કિરણો
→ ગેમા તરંગો
Same subject
Explore more questions on app