enEnglishguગુજરાતી
GUJCET · BIOLOGY · Biotechnology and its Applications
નીચેનામાંથી કયું વિધાન જનીન પરિવર્તિત વનસ્પતિ માટે સુસંગત નથી ?
- A જીવાતનાશક રસાયણો પરની નિર્ભરતા વધારે છે.
- B વનસ્પતિ દ્વારા ખનિજોના ઉપયોગની કાર્યક્ષમતા વધારે છે.
- C ખોરાકનું પોષણકીય મૂલ્ય વધારે છે.
- D શીત, અછત, ક્ષાર અને ગરમી જેવી અજૈવિક તાણ સામે પાકોને વધુ સહિષ્ણુ બનાવે છે.
Answer & Solution
Correct Answer
(A) જીવાતનાશક રસાયણો પરની નિર્ભરતા વધારે છે.
Step-by-step Solution
Detailed explanation
A
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from BIOLOGY
- કોલમ – I અને કોલમ - II માંથી સાચી જોડ ધરાવતો યોગ્ય વિકલ્પ પસંદ કરો.
કોલમ - I કોલમ - II (i) 65 મિલિયન વર્ષ પૂર્વે (p) સમુદ્રની શેવાળ અસ્તિત્વ ધરાવતી હતી. (ii) 350 મિલિયન વર્ષ અગાઉ (q) અપૃષ્ઠવંશીઓ ઉદ્ભવ્યા (iii) 500 મિલિયન વર્ષ અગાઉ (r) જડબાંવિહીન માછલી ઉદ્ભવી (iv) 320 મિલિયન વર્ષે પૂર્વે (s) ડાયનોસોર અદશ્ય થયા GUJCET 2026 Medium - કોના ક્ષેત્ર પ્રયોગોએ દર્શાવ્યું કે,
‘‘પથરાળ સમુદ્રતટ પર મોટા અને સ્પર્ધી રૂપે ઉત્તમ બાર્નેકલે, નાના બાર્નેકલને તે ક્ષેત્રમાંથી ખસેડી દીધા’GUJCET 2026 Easy - કોલમ – I, II અને III માટે યોગ્ય જોડ ધરાવતો વિકલ્પ કયો છે?
કોલમ – I કોલમ – II કોલમ – III i – એક સદની p- સ્વફલન અને ગેઈટેનોગેમી બંને અટકાવે છે. X-દિવેલા મકાઈ ii – ટ્રિસદની q- સ્વફલન અટકાવી શકાય છે; પરંતુ ગેઈ ટેનોગેમી નહી. y- પપૈયા ખજૂરી GUJCET 2026 Easy - પારજનીનિક પ્રાણીઓના ઉત્પાદન માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ?GUJCET 2023 Easy
- __________ એક એવો વિસ્તાર (region) છે જેના પર બીજાંડ (ovule) બીજાંડદંડ (funicle) સાથે જોડાયેલું (connected) હોય છે.GUJCET 2020 Easy
- આપેલ કોલમમાં, કયું અસંગત છે?
વિકલ્પ સૂક્ષ્મજીવ મેળવાતો ઘટક ઉપયોગ (A) સેક્કેરોમાયસિસ સેરિવિસી ઈથેનોલ આથવણ યુક્ત પીણાં તરીકે (B) મોનાસ્કસ પુરિયસ સાયક્લોસ્પોરિન -A અંગ પ્રત્યારોપણમાં પ્રતિકારકતા ઘટાડનાર ઘટક તરીકે (C) સ્ટ્રેપ્ટોકોક્સ સ્ટ્રેપ્ટોકાઈનેઝ Clot buster તરીકે (D) એસ્પરજીલસ નાઈઝર સાઈટ્રિક એસિડ ઔદ્યોગિક ઉત્પાદનમાં GUJCET 2026 Easy
More PYQs from GUJCET
- જ્યારે હવા (air) ને ડાઇલેક્ટ્રિક અચળાંક (dielectric constant) \(K\) ધરાવતા ડાઇલેક્ટ્રિક માધ્યમથી (dielectric medium) બદલવામાં આવે છે, ત્યારે '\(d\)' અંતરે રહેલા બે વીજભારો (charges) વચ્ચે લાગતું મહત્તમ આકર્ષણ બળ (maximum force of attraction) ________.GUJCET 2006 Hard
- માનવ ઉદ્વિકાસીય સમય 15 મિલિયનથી 40000 વર્ષ પૂર્વ માટેનો સાચો ક્રમ જણાવો.GUJCET 2023 Easy
- જો \(A= \left[\begin{array}{lll}2 & 3 & 4\end{array}\right]\left[\begin{array}{lll}1 & x & 3 \\ 2 & 4 & 5 \\ 3 & 2 & x\end{array}\right]\left[\begin{array}{l}x \\ 2 \\ 0\end{array}\right]\) = O હોય, તો = \(x\) _________GUJCET 2017 Hard
- પ્રકાશનું કિરણ પ્રકાશીય પાતળા માધ્યમમાંથી પ્રકાશીય ઘટ્ટ માધ્યમમાં દાખલ થાય ત્યારે તેનો વેગ __________ માં ફેરફાર થવાથી ઘટે છે.GUJCET 2015 Medium
- વિકિરણની તીવ્રતાનું પારિમાણિક સૂત્ર નીચેનામાંથી ક્યું છે ?GUJCET 2007 Medium
- આકૃતિમાં દર્શાવેલ પ્લેટનું ક્ષેત્રફળ A અને ક્રમિક પ્લેટો વચ્ચેનું અંતર d છે, તો A અને B બિંદુઓ વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું હશે ?.
GUJCET 2013 Easy