enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Biomolecules
ગ્લુકોઝના બંધારણમાં છ કાર્બન પરમાણુઓ સરળ શૃંખલામાં જોડાયેલા છે તેની સાબિતી કઈ પ્રક્રિયાથી મળે ?
- A Br2 સાથેની પ્રક્રિયાથી
- B NH2OH સાથેની પ્ર્ક્રિયાથી
- C HI સાથે ગરમ કરતા
- D HCN સાથેની પ્રક્રિયાથી
Answer & Solution
Correct Answer
(C) HI સાથે ગરમ કરતા
Step-by-step Solution
Detailed explanation
C
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ગ્લુકોઝને તમે ચક્રીય સંયોજન શાથી કહી શકો ?GUJCET 2011 Easy
- બેન્ઝાઇલ ક્લોરાઇડના એમોનોલિસિસથી બનતી એમાઇનની 2 મોલ \(\mathrm{CH}_3 \mathrm{Cl}\) સાથેની પ્રક્રિયા દ્વારા મળતી નીપજનું નામ શું હશે?GUJCET 2026 Hard
- એસિડિક માધ્યમમાં \(KMnO _4\) ઓક્સિડેશન કર્તા તરીકે વર્તે છે, તો એસિડિક માધ્યમમાં એક મોલ સલ્ફાઇડ આયન સાથે પ્રક્રિયા કરવા માટે કેટલા મોલ \(KMnO _4\) ની જરૂર પડશે ?GUJCET 2024 Medium
- નીચેનામાંથી કયું વિધાન \(KMnO _4\) (પોટેશિયમ પરમેંગેનેટ - Potassium Permanganate) માટે ખોટું (incorrect) છે?GUJCET 2015 Hard
- નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?GUJCET 2022 Medium
- વેગ \(= K [ A ]^{\frac{1}{2}} \cdot[ B ]^{\frac{3}{2}}\) ધરાવતી પ્રક્રિયા માટે વેગ અચળાંકનો એકમ કયો હશે ?GUJCET 2023 Medium
More PYQs from GUJCET
- જો \(A^2=A\) થાય તેવો ચોરસ શ્રેણિક A, તો \(( I - A )^3-( I + A )^2=\) ____________GUJCET 2024 Medium
- જો \(\mathrm{A}=\left[\begin{array}{lll}4 & 0 & 0 \\ 0 & 3 & 0 \\ 0 & 0 & 2\end{array}\right]\) અને \(\mathrm{B}=\left[\begin{array}{lll}1 & 0 & 0 \\ 0 & 2 & 0 \\ 0 & 0 & 3\end{array}\right]\) હોય, તો \((\mathrm{A}+\mathrm{B})^{-1}\) = _________GUJCET 2021 Hard
- બેક્ટેરિયા અને ફુગના ઉત્સેચકો મૃત અવશેષીય ઘટકોને સરળ અકાર્બનિક પદાર્થોમાં વિઘટન કરે છે. આ પ્રક્રિયા __________ કહેવાય છે.GUJCET 2020 Hard
- \(2 \mu F\) અને \(4 \mu F\) ના બે કેપેસિટરને શ્રેણીમાં જોડી તેમના મુક્ત છેડાઓ વચ્ચે 10 V વિધુતસ્થિતિમાનનો તફાવત લગાડવામાં આવે છે. કેપેસિટરોમાં સંગ્રહિત થયેલ ઊર્જાનો ગુણોત્તર __________ હશે.GUJCET 2009 Hard
- મિથાઈલ આઈસોપ્રોપાઈલ ઈથરનું સાચું IUPAC નામ કયુ થશે?GUJCET 2026 Medium
- ધાતુની સપાટીમાંથી ઇલેક્ટ્રોનને બહાર (ખેંચી) કાઢવા માટે જરૂરી વિધુતક્ષેત્ર ___________ મૂલ્યનું હોય છે.GUJCET 2024 Medium