enEnglishguગુજરાતી
GUJCET · Physics · Alternating Current
એક ટ્રાન્સફોર્મરના પ્રાથમિક ગૂંચળાના આંટાની સંખ્યા 100 અને ગૌણ ગૂંચળાના આંટાની સંખ્યા 200 છે. 10 A ઇનપુટ પ્રવાહ માટે વિદ્યુતસ્થિતિમાન 220 V છે, તો સ્ટેપ-અપ ટ્રાન્સફોર્મરમાં આઉટપુટ પ્રવાહ __________ થશે.
- A 0.05 A
- B 50.0 A
- C 0.5 A
- D 5.0 A
Answer & Solution
Correct Answer
(D) 5.0 A
Step-by-step Solution
Detailed explanation
D.5.0 A
\(\begin{array}{l} N _1=100 \\ N_2=200 \\ I _1=10 A \\ I _2=?\end{array}\)
\(\frac{ N _2}{N_1}=\frac{\varepsilon_2}{\varepsilon_1}=\frac{ I _1}{ I _2}\)
\(\therefore \quad \frac{200}{100}=\frac{10}{I_2}\)
\(I_2=\frac{100 \times 10}{200}\)
\(I_2=5 A\)
\(\begin{array}{l} N _1=100 \\ N_2=200 \\ I _1=10 A \\ I _2=?\end{array}\)
\(\frac{ N _2}{N_1}=\frac{\varepsilon_2}{\varepsilon_1}=\frac{ I _1}{ I _2}\)
\(\therefore \quad \frac{200}{100}=\frac{10}{I_2}\)
\(I_2=\frac{100 \times 10}{200}\)
\(I_2=5 A\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- આદર્શ એમિટર અને આદર્શ વોલ્ટમિટરના અવરોધનાં મૂલ્યો અનુક્રમે _________ \(\Omega\) તથા __________ \(\Omega\) છે.GUJCET 2024 Hard
- નીચે કેટલીક વિદ્યુતચુંબકીય તરંગોની તરંગલંબાઈ આપેલ છે. ટૂંકા રેડિયો-તરંગો-\(\lambda_1\) માઇક્રો તરંગો-λ2 પારજાંબલી તરંગો-\(\lambda_3\) છે, તો તેમને ઘટતા ક્રમમાં ગોઠવો,GUJCET 2014 Medium
- 30 cm લંબાઈ, 25 \(cm ^2\) આડછેદનું ક્ષેત્રફળ, 500 આંટાઓવાળું અને જેના ગર્ભ ભાગમાં હવા હોય તેવું (એરકોર્ડ) સોલેનોઇડ 2.5 A પ્રવાહનું વહન કરે છે. આ પ્રવાહને અચાનક \(10^{-3}\)સેકન્ડના ટૂંકા સમયમાં બંધ કરવામાં આવે છે. આ પરિપથમાં ખુલ્લી કળ (સ્વીચ)ના છેડા વચ્ચે પ્રેરિત સરેરાશ બેક emf કેટલું થશે ? આ સોલેનોઇડના છેડાની નજીક ચુંબકીયક્ષેત્રના ફેરફારને અવગણો.GUJCET 2022 Easy
- આકૃતિમાં દર્શાવેલ પરિપથમાં A અને B બિંદુ વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું હશે ? અહીં પ્રત્યેક કેપેસિટરનું કેપેસિટન્સ \(C=3 \mu F\) છે.
GUJCET 2021 Medium - સ્ટેપ-ડાઉન ટ્રાન્સફોર્મરનો નિર્ગમન વોલ્ટેજ 24 V માપવામાં આવે છે, જ્યારે તેને 12 વોટના લાઇટ બલ્બ સાથે જોડવામાં આવે છે. મહત્તમ પ્રવાહનું મૂલ્ય ___________ છે.GUJCET 2025 Easy
- જો વિદ્યુતભાર \(q\) ને ઘનના કોઈ એક શિરોબિંદુ પર મૂકવામાં આવે, તો ઘનની કોઈ એક સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ _________ છે.GUJCET 2020 Hard
More PYQs from GUJCET
- પ્લેટો વચ્ચે હવા હોય તેવા સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ 4 pF છે. જો પ્લેટો વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે અને તેમની વચ્ચેના અવકાશને ડાયઇલેક્ટ્રિક અચળાંક 6 ધરાવતા દ્રવ્ય વડે ભરી દેવામાં આવે, તો તેનું કેપેસિટન્સ ________ થશે.GUJCET 2024 Easy
- જો \(P (k, 1), Q (2,4)\) અને \(R (1,1)\) શિરોબિંદુવાળા \(\Delta \mathrm{PQR}\)નું ક્ષેત્રફળ 3 ચોરસ એકમ હોય, તો k =_________ .GUJCET 2024 Easy
- ટર્નર્સ સિન્ડ્રોમ રોગમાં કોષવિભાજન દરમિયાન નીચેના પૈકી કયા પ્રકારની એન્યુપ્લોઈડી જોવા મળશે?GUJCET 2023 Medium
- \(\int_0^1(0.001)^{\frac{x}{3}} e^x d x\) = _________.GUJCET 2023 Hard
- નીચે આકૃતિમાં દર્શાવેલ ગોઠવણીમાં સંયુક્ત કેપેસિટન્સ \(\mu F\) માં કેટલો થશે ?
GUJCET 2006 Medium - નીચેનામાંથી કયા સંકીર્ણ આયન (complex ion) ની સ્થાયીતા (stability) સૌથી ઓછી (least) છે?GUJCET 2014 Medium