enEnglishguગુજરાતી
GUJCET · Maths · Differential Equations
વિકલ સમીકરણ \(\frac{d y}{d x}=e^{y-x}\) નો વ્યાપક ઉકેલ ___________ છે.
- A \(e^{-x}-e^{-y}=c\)
- B \(e^x-e^y=c\)
- C \(e^{-x}-e^y=c\)
- D \(e^x-e^{-y}=c\)
Answer & Solution
Correct Answer
(A) \(e^{-x}-e^{-y}=c\)
Step-by-step Solution
Detailed explanation
\(\frac{d y}{d x}=e^y e^{-x}\) \(e^{-y} dy = e^{-x} dx\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- એક વ્યક્તિ 5 માંથી 4 વખત સત્ય બોલે છે. તે એક પાસો ફેંકે છે અને જણાવે છે કે તે છગડો છે. ખરેખર છગડો હોવાની સંભાવના કેટલી છે?GUJCET 2025 Medium
- \(\int \sqrt{\frac{\cos x-\cos ^3 x}{1-\cos ^3 x}} d x\) = _________\(+C\).GUJCET 2022 Hard
- જો \(\mathrm{A}=\left[\begin{array}{ccc}0 & 0 & -1 \\ 0 & -1 & 0 \\ -1 & 0 & 0\end{array}\right]\), તો \(\mathrm{I}+\mathrm{A}^2\) =_________.GUJCET 2024 Easy
- સુરેખ આયોજનના પ્રશ્નમાં \(z = px + qy, p, q > 0\) એ સીમિત શક્ય ઉકેલ પ્રદેશના શિરોબિંદુઓ \((0, 10)\) અને \((5, 5)\) આગળ \(z\) નું મૂલ્ય અનુક્રમે 90 અને 60 છે તો \(p\) અને \(q\) વચ્ચેનો સંબંધ __________ છે.GUJCET 2026 Hard
- વિકલ સમીકરણ \(2 x \frac{d y}{d x}-y=0, y(1)=2\) નો ઉકેલ _________ દર્શાવે છે.GUJCET 2018 Easy
- રેખાઓ \(\frac{x-1}{2}=\frac{y-2}{3}=\frac{z+4}{6}\) અને \(\frac{x-3}{2}=\frac{y-3}{3}=\frac{z+5}{6}\) વચ્ચેનું લઘુત્તમ અંતર __________ છે.GUJCET 2025 Medium
More PYQs from GUJCET
- r-DNA એન્ઝાઇમના કોડિંગ ક્રમમાં દાખલ કરવામાં આવે છે, β-galactosidase. આ એન્ઝાઇમના સંશ્લેષણ માટે જનીનની નિષ્ક્રિયતામાં પરિણમે છે, જેને _________ તરીકે ઓળખવામાં આવે છે.GUJCET 2021 Easy
- પોલેરાઇઝેશન P નું પારિમાણિક સૂત્ર ________.GUJCET 2020 Easy
- \(+16 \mu C\) અને \(-9 \mu C\) ના બે બિંદુવત્ વિધુતભારો હવામાં એકબીજાથી 10 cm અંતરે રાખેલ છે. \(-9 \mu C\) ના વિધુતભારથી _________ અંતરે આવેલા બિંદુ પાસે પરિણામી વિધુતક્ષેત્ર શૂન્ય થશે.GUJCET 2013 Hard
- બે અતિ લાંબા સમાંતર તારોમાંથી એક જ દિશામાં સમાન વિધુતપ્રવાહો પસાર થઈ રહ્યાં છે, તો _________GUJCET 2015 Easy
- બે વિદ્યુત બલ્બને સ્થિતિમાન તફાવત V ના સ્રોત સાથે એક પછી એક જોડવામાં આવે છે. આ સમયે તેમના દ્વારા વ્યય થતો પાવર અનુક્રમે \(P_1\) અને \(P_2\) છે. હવે જો આ બંને બલ્બના શ્રેણી જોડાણને તે જ સ્થિતિમાન તફાવત V લાગુ પાડવામાં આવે, તો વ્યય થતો કુલ પાવર કેટલો હશે?GUJCET 2008 Hard
- નીચેનામાંથી કયું સંયોજન સોડિયમ હાઈપો આયોડાઈડ સાથેની પ્રક્રિયામાં આયોડોફોર્મ બનાવશે નહીં ?GUJCET 2022 Medium