enEnglishguગુજરાતી
GUJCET · Physics · Moving Charges and Magnetism
એક વિધુતભારિત કણ નિયમિત ચુંબકીયક્ષેત્રમાં ગતિ કરે છે તો .....
- A વેગમાન અને ગતિઊર્જામાં કોઈ ફેરફાર થતો નથી.
- B વેગમાન અને ગતિઊર્જા બંનેમાં ફેરફાર થાય છે.
- C તેનું વેગમાન બદલાય છે, પણ ગતિઊર્જામાં ફેરફાર થતો નથી.
- D ગતિઊર્જા બદલાય છે, પણ વેગમાન બદલાતું નથી.
Answer & Solution
Correct Answer
(C) તેનું વેગમાન બદલાય છે, પણ ગતિઊર્જામાં ફેરફાર થતો નથી.
Step-by-step Solution
Detailed explanation
\(\vec{F}=q(\vec{v} \times \vec{B})\)
બળ \(\vec{F}\) હંમેશાં \(\vec{v}\) અને \(\vec{B}\) બંનેને લંબ હોય છે. આ બળના કારણે કણના વેગની દિશા જ બદલાય છે, પણ વેગનું મૂલ્ય બદલાતું નથી. આમ, વેગમાન બદલાય છે, ગતિઊર્જા અચળ રહે છે.
બળ \(\vec{F}\) હંમેશાં \(\vec{v}\) અને \(\vec{B}\) બંનેને લંબ હોય છે. આ બળના કારણે કણના વેગની દિશા જ બદલાય છે, પણ વેગનું મૂલ્ય બદલાતું નથી. આમ, વેગમાન બદલાય છે, ગતિઊર્જા અચળ રહે છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- “પ્રેરિત emf ની દિશા (સંજ્ઞા) એવી હોય છે કે, તે એવો વિધુતપ્રવાહ ઉત્પન્ન કરે કે જે તેને ઉત્પન્ન કરતાં ચુંબકીય ફલક્સના ફેરફારનો વિરોધ કરે” આ કથનને __________ નિયમ કહે છે.GUJCET 2022 Medium
- 10 cm બાજુવાળી અને \(0.5 \Omega\) અવરોધ ધરાવતી એક ચોરસ લૂપ પૂર્વ-પશ્ચિમ સમતલમાં ઊભી મૂકવામાં આવેલ છે. 0.10 Tનું એકસમાન ચુંબકીય ક્ષેત્ર, સમતલ પર ઉત્તર-પૂર્વ દિશામાં લાગુ પાડેલ છે. આ ચુંબકીય ક્ષેત્ર 0.70 સેકન્ડમાં અચળ દરે ઘટાડીને શૂન્ય કરવામાં આવે છે. આ સમય અંતરાલ દરમિયાન પ્રેરિત વિધુતપ્રવાહનું મૂલ્ય __________ થશે.GUJCET 2024 Easy
- \(\frac{B^2}{2 \mu_0}\) નું પારિમાણિક સૂત્ર __________.GUJCET 2017 Medium
- પ્લેટિનમ અવરોધ ધરાવતાં થરમોમીટરમાં રહેલા પ્લેટિનમ તારનો અવરોધ બરફના તાપમાને \(5 \Omega\) અને વરાળના તાપમાને \(5.23 \Omega\) છે. જ્યારે થરમોમીટરને hot bath માં ડુબાડવામાં આવે છે. ત્યારે પ્લેટિનમ તારનો અવરોધ \(5.795 \Omega\) મળે છે. તો bath નું તાપમાન ગણો.GUJCET 2020 Medium
- નીચે આપેલા પરિપથમાં બેટરી A અને B નો આંતરિક અવરોધ નહિવત છે. જો ગેલ્વેનોમીટરનું આવર્તન શૂન્ય હોય તો અવરોધ R નું મૂલ્ય કેટલું હશે ?
GUJCET 2012 Hard - સ્થિર વિધુતભાર __________ ઉત્પન્ન કરે છે.GUJCET 2007 Hard
More PYQs from GUJCET
- આપેલ પરિપથમાં બિંદુઓ A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો છે?
GUJCET 2010 Hard - \(\int_{\frac{-\pi}{2}}^{\frac{\pi}{2}}\left(x^5-x^3 \cos x+\sin ^3 x-3\right) d x=\) _________GUJCET 2024 Hard
- નીચેનામાંથી કયો આલ્ડીહાઇડ કૅનિઝારો પ્રક્રિયા આપતો નથી?GUJCET 2026 Medium
- નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?GUJCET 2022 Medium
- 1.5 જેટલો વક્રીભવનાંક ધરાવતા પાતળા લેન્સની કેન્દ્રલંબાઈ 15 cm છે. જ્યારે \(\frac{4}{3}\) જેટલો વક્રીભવનાંક ધરાવતા પ્રવાહી પર મૂકવામાં આવે, ત્યારે તેની કેન્દ્રલંબાઈ __________ cm થશે.GUJCET 2019 Hard
- રમેશભાઈનું રુધિરજૂથ B અને તેમની પુત્રીનું રુધિરજૂથ AB છે તો તેમની પત્નીનું રુધિરજૂથ કયું હોઈ શકે?GUJCET 2022 Medium