ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · The d & f Block Elements

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?

  1. A CrO બેઇઝ છે, પરંતુ \(Cr _2 O _3\) ઉભયગુણી છે.
  2. B 'Cd' ને સક્રાંતિ તત્ત્વ ગણવામાં આવતું નથી.
  3. C '3d' શ્રેણીનાં તત્ત્વોની સરખામણીમાં '4d' શ્રેણીના અનુવર્તી તત્વોના પરમાણ્વિય કદ મોટાં હોય છે
  4. D '4d' શ્રેણીનાં તત્ત્વોની સરખામણીમાં '5d' શ્રેણીનાં અનુવર્તી તત્ત્વોના પરમાણ્વિય કદ મોટાં હોય છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) '4d' શ્રેણીનાં તત્ત્વોની સરખામણીમાં '5d' શ્રેણીનાં અનુવર્તી તત્ત્વોના પરમાણ્વિય કદ મોટાં હોય છે.

Step-by-step Solution

Detailed explanation

D
From GUJCET
Explore more questions on app