enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Aldehydes, Ketones, and Carboxylic Acids
નીચેનામાંથી કયો આલ્ડીહાઇડ કૅનિઝારો પ્રક્રિયા આપતો નથી?
- A HCHO
- B \(\mathrm{CCl}_3 \mathrm{CHO}\)
- D \(\mathrm{CH}_3 \mathrm{CH}_2 \mathrm{CHO}\)
Answer & Solution
Correct Answer
(D) \(\mathrm{CH}_3 \mathrm{CH}_2 \mathrm{CHO}\)
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{CH}_3 \mathrm{CH}_2 \mathrm{CHO}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેનામાંથી ક્યા સંયોજનની પ્રક્રિયા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક (RMgX) સાથે કરતાં માત્ર પ્રાથમિક આલ્કોહોલ નીપજ મળશે?GUJCET 2026 Hard
- કોલમ-I માં આપેલી પ્રક્રિયાને કોલમ-II માં આપેલ નામ સાથે જોડો.
GUJCET 2024 Easy - મંદ જલીય \(CuSO _4\) ના દ્રાવણનું નિષ્ક્રિય ધ્રુવો વડે વિધુતવિભાજન દરમિયાન દ્રાવણનું નિષ્ક્રિય ધ્રુવો વડે દ્રાવણની pH ________.GUJCET 2017 Hard
- સાયક્લોહેક્ઝેનોલમાંથી સાયક્લોહેક્ઝેનોનમાં રૂપાંતર કરવા ક્યો પ્રક્રિયક જરૂરી છે ?GUJCET 2020 Hard
- નીચેના પૈકી કઈ પ્રક્રિયામાં પ્રાપ્ત થતી કાર્બનિક નીપજનું ઉત્કલનબિંદુ સૌથી ઓછું હશે ?GUJCET 2018 Hard
- STP એ 560 મિલીલિટર ડાયહાઈડ્રોજન વાયુ ઉત્પન્ન કરવા માટે સોડિયમ સાથે કેટલા ગ્રામ ઇથેનોલની પ્રક્રિયા કરવી પડે ? (ઇથેનોલનું આણ્વિય દળ = 46 ગ્રામ / મોલ-1 )GUJCET 2017 Easy
More PYQs from GUJCET
- એક રેડિયો 6 MHz થી 12 MHz ની વચ્ચે કોઈ રેડિયોસ્ટેશનને Tune (સુમેળ) કરી શકે છે, આને અનુરૂપ તરંગલંબાઈનો ગાળો કેટલો હશે ?(c = 3 × 108 ms-1)GUJCET 2022 Easy
- કોઈક શૂન્યક્રમની પ્રક્રિયા માટે અર્ધ-આયુષ્ય સમય 10 min છે. તો આ પ્રક્રિયાને \(100 \%\) પૂર્ણ થવા માટે કેટલો સમય જરૂરી છે?GUJCET 2025 Hard
- ધાતુ આયન (metal ion) અને બહુદંતીય લિગેન્ડ (polydentate ligand) વચ્ચે રચાતા વલયમય બંધારણ (ring structure) વાળા સંકીર્ણ સંયોજનનું નામ _______ છે.GUJCET 2009 Medium
- એક પ્રોટોન એક ઇલેક્ટ્રોનથી દૂર તરફ જઈ રહ્યો છે. તો તંત્રની સ્થિતિઊર્જાનું શું થશે ?GUJCET 2016 Easy
- જેલ ઇલેક્ટ્રોફોરેસીસ તકનીકમાં,
GUJCET 2024 Hard - પ્લેટિનમ વિદ્યુત ધ્રુવો (platinum electrodes) નો ઉપયોગ કરીને વિદ્યુત વિભાજન (electrolysis) કરવાથી, નીચેનામાંથી કયું દ્રાવણ કેથોડ (cathode) પર \(H _{2(g)}\) અને એનોડ (anode) પર \(O _{2(g)}\) આપશે?GUJCET 2014 Easy